પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
સંસ્કૃત સાહિત્યની કથાઓ.
 

સંસ્કૃત સાહિત્યની કથાઓ માલવિકા પ્રત્યેને પ્રેમ પ્રકટ કરી શકતે નહિ. માલવિકાની મુખ- કાન્તિ દિન પ્રતિદિન મ્યાન થતી જતી હતી. તે ઉપરથી હેનું વિરહદુ:ખ એળખી શકાતું હતું. એક દિવસે રાજા અને વિદૂષક વાતે કરતા બેઠા હતા. રાજા પેાતાની વિરહાવસ્થાનાં રાદણાં રડતા હતા. વિદૂષકે હેને સાંત્વના આપી કહ્યું: (6 મહારાજ, આમ શાક કરવાની જરૂર નથી. હે એક ઉપાય યેાજયેા છે. માલવેકાની પ્રિય સખી જે કુલાવિલે નામે છે હેને હું આપને સંદેશે જણાવ્યા છે અને હેણે આપનું દૂતીપણું કરવાનું કબુલ રાખ્યું છે. દુ:ખ માત્ર એટલું જ છે કે આજ- કાલ ધનના કાહાર ઉપર જેમ એક નાગ રક્ષા કરે, તેમ રાણીએ માવિકા ઉપર ખરીક નજર રાખવાનું શરૂ કર્યું છે. તે પણ હાલમાં જ એક યુક્તિ કરી મ્હેં રાણીને હીંડાળા ઉપરથી પડાવી નાંખી પગને ઘણી ઈજા કરી છે, તેથી હેમનાથી હલાતું ચલાતું કે બહાર નીકળાતું નથી. તેથી માવિકાને વિશેષ છૂટ મળવાનેા સંભવ છે ખરે.’ રાજાએ જરા મલકાઇને ઉત્તર આપ્યાઃ વ્હીક, ભાઇ, હારી યુક્તિ પાર પડેા ! આખા દિવસ રાજકાજમાં ગયેા. પણ આ સાંજને વખત હવે કયાં ગાળુ ? મ્હને કાંઇ ચેન પડતું નથી. ” વિદૂષકે કહ્યુંઃ મહારાજ, ઈરાવતી રાણીએ અશાકનાં તાજા ઝુલેા ભેટ કરી કહાવ્યું હતું કે ' આ પુત્ર સાથે હીંડાળામાં ઝુલવા મ્હારા મનેથ છે ’ અને આપે પણ હેમને પ્રમદવનના ખાણમાં આવવાનું કહ્યું હતું તે ભૂલી ગયા કે ? ” .. રાજાએ ઉત્તર આપ્યા: પણ ભાઈ, તે અનવું શકય નથી. કારણ કે સ્ત્રીએ બહુ નિપુણ હોય છે. તેએ ભાવ વગરને વિનેદ 23 સમજી જાય છે.... પણ જો બીજો કાઇ ઉપાય ન હેાય તે। ચાલેા ત્યારે પ્રમદવનમાં જઇએ. એમ કહી તે બન્ને પ્રમવનમાં ગયા. ત્યાં જઈ બાગની શાભા જોતાં જોતાં રાજા કહેવા લાગ્યાઃ ૬ વયસ્ય, શી વસન્તની હાર ખીલી છે! વસન્ત જાણે કે કુલીન લાગે છે: તે આંબાના મેરથી સુગંધિ થયેલા વાયુ રૂપી પેાતાને કામળ હસ્ત મ્હારા શરીર પર ફેરવીને મસ્ત થયેલી કાલિના ટહુ- કારમાં મ્હને દયાભાવથી પૂછે છે ‘ રાજન, પ્રેમવેદના સહન થાય છે?’ આ રાતેા અશક, આ રંગ બેરગી કુરબક, આ ભમરાઓના Gandhi Heritage Portal