પૃષ્ઠ:Sanskrit Sahityani Kathao.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
માલવિકાગ્નિમિત્ર
૬૯
 

માલવિકાગ્નિમિત્ર ગુજારવ વાળુ તિલક-એ સઘળાં વસન્તની શાભાનાં ચિન્હા કેવાં સુંદર દેખાય છે !

× ઉપર આપણે જોયું કે વિદૂષકની યુક્તિથી રાણી હીંડાળા ઉપરથી પડી ગઇ હતી અને તેથી હેના પગને ભારે ઈન્ન થઇ હતી. દરમ્યાનમાં પ્રમવનના એક પીળા અશાકને વસન્ત ઋતુ એઠા છતાં કળીએ પણ આવી ન હતી, તેથી હેતુ દાહદ * નિવૃત્ત કરવા માટે ખાગની માળણે રાણી ધારિણીને પ્રમવનમાં આવવા જણાવ્યું હતું. તેથી રાણીએ તે કામ કરવા માલવેકાને કહ્યું હતું, અને હેના પગ રંગી નુપુર પહેરાવાનું કામ અકુલાલિને સોંપ્યું હતું. વળી, વધારામાં રાણીએ હેને કહ્યુ હતું કે ‘ો હારા દેહદ પૂર- વાથી અશાકને પાંચ દિવસમાં પુલ એસશે તે। હું હારા અભિલાષ પૂરા કરીશ. ' તે પ્રમાણે માલવિકા પ્રમવનમાં આવી, શીતળ છાયામાં આવેલી એક શિલા પર બેઠી અને અકુલાવિલની વાટ જોવા લાગી. એકાંતમાં તે વિચાર કરવા લાગીઃ અરે રે ! રાજા મ્હારૂં હૃદય એળખતા નથી, તેથી મ્હારા પ્રેમની મ્હને શરમ આવે છે. મ્હારે એવી સખીએ પણ નથી કે જેને મ્હારા પ્રેમની કથની કહી હૃદય ખાલી કરૂં ! આ પ્રમાણે ક્યાં સુધી હું મદનનું દુ:ખ ભાગવ્યા કરીશ ? ” ઇત્યાદિ વિચારાની પરપરા તેના મનમાં ચાલવા લાગી. વિદૂષકે પ્રમદવનમાં પેસતી સાવેિકાને દૂરથી જોતાં જ રાજાને હેની ખબર આપી હતી. રાજાને તે ‘ ભાવતું હતું ને વૈદે કર્યું -

  • સ્ત્રીઓને જેમ સગર્ભાવસ્થામાં અન્યાન્ય અભાવે। . ( દાહદ )

ઉત્પન્ન થાય છે તેમ કેટલાંક ક્ષેને પણ પુષ્પાદભવ થતાં પહેલાં અભાવ ( દેહદ) થાય છે એમ કવિએ કલ્પના કરે છે. નીચેના શ્લોકમાં આવાં કેટલાંક વૃક્ષા તથા હેમનાં દેહદેના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. શેક વૃક્ષનું દાહદ યુવતિ સ્રીએના રંગેલા કામળ પગની લાત ખાવાથી પૂર્ણ થાય છે : વાર્ાવાતાશોતિરુવયુરૌ વાક્ષળાા નામ્યાં સ્ત્રીળાં વશાત્ પ્રિચસ્તુર્વિસતિ વધુરુ: સૌધુરા:બલેજાત્ | મારો નમવાયાસ્પટુમ્રરુસત્તાત્ ચંપો વત્રવાતાત્ સૂતો ગોતાનમહાવસાત ૨ પુરો નતનાત્ વાર્ષીકાર: || Gandhi Heritage Portal