પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૯. હૃદયના ભેદનું ભાગવું ૫૧૨
૩૦. સિદ્ધલોકમાં યાત્રા ને સિદ્ધાંગનાનો પ્રસાદ અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન. ૫૩૯
૩૧. પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ અને મણિમય સામગ્રીના સંપ્રસાદ. ૫૫૬
૩૨. યજમાન કે અતિથિ ? અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા. ૫૮૯
૩૩. સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા. ૬૦૨
૩૪. અર્જુનનો વાયુરથ અને દાવાનળ. ૬૧૫
૩૫. કુરૂક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય. ૬૪૧
૩૬. ચન્દનવૃક્ષ ઉપર છેલો પ્રહાર. ૭૦૨
૩૭. મિત્ર કે પ્રિયા ? ૭૦૮
૩૮. સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા. ૭૧૨
૩૯. દેશપ્રીતિનું મનોરાજ્ય. ૭૨૨
૪૦. ન્યાયધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા. ૭૫૦
૪૧. ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ. ૭૬૩
૪૨. મિત્રના મર્મપ્રહાર. ૭૭૨
૪૩. ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર. ૭૮૦
૪૪. કોઈને કાંઈ સુઝતું નથી. ૭૮૩
૪૫. કંઈક નિર્ણય અને નિશ્ચય. ૭૯૭
૪૬. અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ. ૮૦૦
૪૭. મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર. ૮૦૬
૪૮. બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા. ૮૧૩
૪૯. પુત્રી. ૮૨૩
૫૦. ગંગાયમુના. ૮૨૫
૫૧. સમાનવર્ત્તન. ૮૩૭
૫૨. આરત્રિક અથવા આરતી. ૮૪૫