પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૭

પદાર્થ ઉભો હોય. આ સર્વ ઉત્પત્તિ, સ્થિતિ અને લય વાળા અસંખ્ય પદાર્થોનું અનન્ત સંઘચક્ર અને તેમના ગતિચક્ર સમષ્ટિ તે જ ઋત પદાર્થોની પ્રતિ વિદ્યાયજ્ઞના વિદ્વાન યજમાનો તર્ક અને અનુમાનથી એ ઋતિના અંશોને શોધી ક્‌હાડે છે અને સંસારની વ્યવસ્થાને સુદષ્ટ કરવા પ્રયત્ન કરે છે. માટે જ તે વિદ્યાના શોધકો એક રીતે યોગીના તુલ્ય જ છે, પણ વિદ્યાયજ્ઞની જ્વાલાથી વ્યક્તિયોની બુદ્ધિઓ આ ચક્રસમષ્ટિના માત્ર કોઈ કોઈ એકદેશીય અવયવોને જ પ્રત્યક્ષ કરી શકે છે અને અન્ય દેશ ઉપર બુદ્ધિ પ્હોચે ત્યારે કાંઈ વધારે ઋતાંશ પ્રત્યક્ષ થાય છે. સકલ અને સંપૂર્ણ ઋત [૧] તો યોગીને ઋતમ્ભરા પ્રજ્ઞા[૨] પ્રાપ્ત કર્યાથી જ જડે છે. યોગીના બુદ્ધિસત્વને અધ્યાત્મપ્રસાદ[૩] થાય ત્યારે તેને ભૂતાર્થવિષય જે પ્રજ્ઞાલોક તે એક ક્રમે યુગપત્ સાથે લાગો સર્વાંગે પ્રત્યક્ષ થાય છે, સર્વ દિશા અને ત્રિકાળ સાથે લાગાં પ્રત્યક્ષ થાય છે. આ દૃષ્ટિનો વિષય તે જ ઋત. બુદ્ધિસત્વ પ્રકાશસ્વભાવ છે અને સર્વાર્થદર્શનસમર્થ છે, પણ તેના


  1. ૧. The word which in the Zend corresponds to Sanskrit Rita isAsha – × × × Think only what it was to believe in a Rita, in an order of theworld. × × × × How many, I say, have found their last peace andcomfort in a contemplation of the Rita, of the order of the world, whethermanifested in the unvarying movement of the stars, or revealed in theunvarying number of the petals, and stamens, and pistils, of the smallestforget-me-not ! How many have felt that to belong to this kosmos, tothis beautiful order of nature, is something at least to rest on, somethingto trust, something to believe when everything else has failed ! × × ×What then we have learnt from the Veda is this, that the ancestors of ourrace in India did not only believe in divine powers more or less manifestto their senses, in rivers and mountains, in the sky and the Sea, in thethunder and rain, but that their senses likewise suggested to them twoof the most essential elements of all religion, the concept of the infinite,and the concept of order and law, as revealed before them, the one in thegolden sea behind the dawn, the other in the daily path of the , sun.These two precepts, which sooner or later must be taken in and mindedby every human being, were at first no more that an impulse, but theirimpulsive force would not rest till it had beaten into the minds of thefathers of our race the deep and indelible impression that 'all is right':and filled them with a hope, and more than a hope, that 'all willbe right': Max Muller's Lectures on the Origin and Growth of Religion.
  2. २–६ यदा निर्विचारस्य समधिर्वैशारद्यं जायते तदा योगिनो भवत्यध्यात्मप्रसादः । भूतार्थविषयः कमाननुरोधि स्फुटः प्रज्ञालोकः तथा चोक्तम् । प्रज्ञाप्रसादमारुह्य अशोच्य: शोच्तो जनान् । भूमिस्थानिय शैलस्य: सर्वान् प्राज्ञोनुप- श्यति । तस्मिन् समाहितचितस्य या प्रज्ञा जायते तस्या ऋतम्भरेति संज्ञा भवति । अन्वथी च सा सत्यमेव विभर्ति । इति योगसूत्रभाष्यं वैयासिकम् ॥ तत्र वाचस्पत्यम् यथा ॥ भूतार्थविषय इति नात्मविषय: । किं तु तदाधारो बुध्धिसत्वं हि प्रकाशस्वभावं सर्वाथदर्शनसमर्थमपि तमसावॄतं यत्रैव रजसोध्धिव्यते तत्रैव गॄह्याति । यदात्वभ्यासवैराग्याभ्यामपास्तरजस्तम्मलमनवद्यवैशार्द्यमुद्योतते तदा- स्थातिपतितसमस्तमानमेयसोन्न: प्रकाशानन्त्ये सति किं नाम यन्न गोचरम् ॥
  3. १-३ वैपम्यनैर्धॄण्ये नेश्वरस्य प्रसज्येते । कस्मात्सापेक्षत्यात् । सापेक्षो हीश्वरोविषमां सॄष्ठि निर्मिमीते । किमपेक्षत इति चेत्‍ । धर्माधर्मावपेक्षत इति वदाम: ।ईश्वरस्तु पर्जन्यवद्रष्ट्व्य: । यथा हि पर्जन्यो ब्रीहियवादिसॄष्टि साधारणं कारणंभवति । ब्रीहीयवादिवैषम्ये तु तत्त्द्विजगतान्येवासाधारणानि कारणानि भवन्ति ।एवमीश्वरो देवमनुष्यादिसॄष्ठि साधारणं कारणं भवति । देवमनुष्यादिवैषम्येतु तत्तज्जोवगतान्येवासाधारणानि कर्माणि कारणानि भवन्ति । एवमीश्वर:सापेक्षत्वान्न वैषम्यनैर्धॄण्याभ्यां दुष्यति । कथं पुनरवगम्यते सापेक्ष ईश्वरोनीचंमध्यमोत्तमं संसार निर्मिमीत इति । तथाहि दर्शयति श्रुति: । एषत्येवसाधु कर्म कारयति तं यमेम्यो ल्केभ्य उन्निनीपत एष उ एवासाधुक्रर्म-कारयति तं यमद्योनिनीषते ॥ इति ब्रह्मसूत्रे शंकरभाष्यम् ।