પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂચિ


ડવાણી, મિ. ૨૦

અમદાવાદ ૪૮૮

અર્વિન, લૉર્ડ ૪૧, ૯૫; ૦ગાંધીજી સાથે સંધિ ૪૧-૪; –ભગતસિંહની ફાંસી વિષે ૪૮

અંકોલા ૩૪

નદી ૧૯

આસામ ૩૧૪૫

આંધ્ર ૮૧

મર્સન ૫૬–૭, ૭૩-૪

લ્વિન ૭૯

ઓ ગોરમન ૨૧

એરિસા -ના ગવર્નરના કામચલાઉ ઉત્તરાધિકારીનો ઝઘડો ૨૯૧-૨

રમસદ ૩૫

કસ્તૂરભાઈ ૨૩

કાનૂગા, ડૉ. ૮, ૧૯, ૨૦, ૨૧

કાનૂગા, નંદુબહેન ૮, ૧૯

કાલેલકર, કાકા ૨૩; –એ ગાંધીજીની સલાહ લઈ વિદ્યાપીઠ પુસ્તકાલય અમદાવાદ મ્યુ. ને સોંપ્યું ૧૫૯-૬૦

કાવસજી જહાંગીર, સર ૨૪૩

કૃપાલાની, આચાર્ય. ૯, ૧૭, ૨૩૩

કૅડલ, સર પેટ્રિક -ના ઢેબરભાઈ સાથે સમાધાનીના પ્રચાસ ૩૪૧; –ની રવાનગી ૩૫૬; –ની રાજકોટના દીવાન તરીકે નિમણૂક ૩૩૫; –ને છૂટા કરવાની ઠાકોર સાહેબની ઇચ્છા ૩૪૦; –ને ન કાઢવાની સરકારની સલાહ ૩૪૦; –નો રાજકોટ ઠાકોરને ઠપકાભર્યો પત્ર અને ઠાકોરનો જવાબ ૩૩૬-૭; સરદાર સાથેની સમાધાની કરતાં જુદી જાહેરાતને પરિણામે નિવેદનો ૩૪૬-૫૦; ૦સરદાર સાથે મુલાકાત ૩૪૬; ૦સામે ઠાકોરસાહેબનો અસંતોષ અને છૂટા કરવાની તૈયારી ૩૩૮–૯ કોઠારી, મણિલાલ ૨૧, ૨૩

કૉંગ્રેસ .ગોળમેજી(૧) વિષે ૪૦; ૦’૩૪ની ચૂંટણી ૧૮૦-૧; –ના ગાંધીજી સાથે અહિંસા વિષે મતભેદ ૪૯૪-૬; –ના પ્રમુખ તરીકે સુભાષબાબુનું રાજીનામું ૪૩૮; –ના યુદ્ધ-હેતુ વિષેના જાહેરનામા પર ગાંધીજીની નોંધ ૪૪૮-૯; –ની કિસાન ચળવળ અંગે નીતિ ર૭૬-૭; –ની દેશ રાજ્યેા વિષે સ્થિતિ ર૭૩–૬, ૩૧૬-૮; –ની પાર્લમેન્ટરી કમિટીનો પ્રધાનપદાં ફગાવી દેવાનો આદેશ ૪૫૪; –ની પ્રજાને યુદ્ધમાં ઇંગ્લેંડને મદદ ન કરવાની ચેતવણી ૪૪૦; –ની સમૂહતંત્ર વિષે નીતિ ૩૧૮; –ની સરકારના વલણથી સત્યાગ્રહની તૈયારી ૪૭૫-૬; -નું ’૩૪ની ચૂંટણીનું જાહેરનામું ૨૦૯-૧૦૬ –નું યુદ્ધહેતુ જાહેર કરવાનું આહ્વાન કરતું ઐતિહાસિક જાહેરનામું ૪૪૩-૮; –ને કચડી નાખવાની સર સેમ્યુઅલની તૈયારી ૮૨;–ના ઝેટલૅન્ડની ટીકાનો જવાબ ૪૫૦-૧: –નો દેશી રાજ્યેાની નીતિમાં ફેર ફર; –ને વાઈસરોંચના યુદ્ધહેતુની જાહેરાતના જાહેરનામાનો જવાબ ૪૫૩-૪; ૦૫૨ ક્રિપ્સના આરોપ અને જવાહરલાલનો જવાબ ૫૦૬-૭; –માંથી રાજાજી છૂટા થયા પર૦; લઘુમતીઓના સવાલના