પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪૧
સૂચિ
ર૩૧; ૦સરદારના આક્ષેપનો નરીમાનનો જવાબ અને સરદારનો ખુલાસો ૨૫૧-૪; ૦સરદારના તાર વિષે નરીમાનને કૉંગ્રેસ–પ્રમુખને પુત્ર તથા તેનો દેવ-પટવર્ધનનો જવાબ ૨૨૮-૯; ૦સરદારના નરીમાન પરના આક્ષેપો ૨૫૦-૧; ૦સરદારની નરીમાનને ઉમેદવારી ન ખેંચવાની સૂચના ૨૪૫; ૦સરદારનું સાક્ષીઓને અભયવચન ૨૪૧; ૦સરદાર સાક્ષીઓ સાથે અઘટિત વર્તન કરે તો તેમની સાથેનો સબંધ તોડી નાખવાની ગાંધીજીની જાહેરાત ૨૪૦–૧; ૦સ્વતંત્ર તપાસ પંચ અંગે જવાહરલાલજીનો નરીમાનને કાગળ ૨૩૪


નરીમાન, શ્રી ૧૮૧; ઉમેદવારી પાછી ખેંચવાનું કહેતાં સરદારને આઘાત ૨૪૫; ૦ઉમેદવારી પાછી ખેંચી લીધી ૨૪૬-૭; ૦કારોબારીએ નાલાયક ઠરાવ્યા ૨૬૪; ૦કૉંગ્રેસમાં પાછા આવ્યા ૨૬૫; ૦કૉંગ્રેસીઓને થોડા વોટ આપવાની પારસીઓને અપીલ ૨૪૮; ૦ખોટું ઉમેદવારીપત્ર ભરાવ્યું ૨૪૪; ૦ગાંધીજી અને બહાદુરજીનો ચુકાદો સ્વીકારવાની તૈયારી ૨૩૮; ૦ગાંધીજીના પહેલી ઑગસ્ટના કાગળનો પાછળથી વિરોધ અને ગાંધીજીનો જવાબ ૨૩૯-૪૦, ૦ગાંધીજીને નિષ્પક્ષ ન્યાય કરવા વિનંતી ૨૪૦; –નાં ચૂંટણીમાંથી ખસી જવાનાં બહાનાં ૨૪૩–૪; –નું અવસાન ૨૬૫; –નું કારોબારીના ઠરાવ વિષે નિવેદન ૨૨૭; –નું ચૂંટણીને દિવસે વર્તન અને તેનું ચૂંટણી પર પરિણામ ૨૪૮-૯; –નું ’૩૭માં પોતાને પક્ષના નેતા ન ચૂંટવા વિષેનું પહેલું નિવેદન ૨૨૫–૬; –ને જવાહરલાલજીનો જવાબ ૨૩૦; –ને જવાહરલાલજીનો સ્વતંત્ર તપાસ અંગે કડક કાગળ ૨૩૪; –નો સરદારના બે તાર વિષે કૉંગ્રેસ પ્રમુખ જવાહરલાલજીને કાગળ ૨૧૮–૯; ૦પર સરદારના આક્ષેપો ૨૪૦-૧; ૦બહાદુરજીના ચુકાદા અંગે નામક્કર ગયા ૨૬૨-૩; ૦બહાદુરજીના ચુકાદાને સ્વીકારતું નિવેદન ૨૬૧-૨; ૦બહાદુરજીનો ચુકાદો ૨૫૪–૯; ૦બીજું ઉમેદવારીપત્ર ન ભર્યુ ર૪૬; મતદારોની યાદીમાં નામ ન નીકળ્યું ૨૪૪; ૦મુંબઈમાંથી એકલા જ ઊભા રહેવાની ઇચ્છા ૨૪૩, ૦વેલીંકર પાસે બહાદુરજીના ચુકાદાની ફેરતપાસણી ૨૬૪–૫; સરદાર અને બીજાઓ સામેના આક્ષેપને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવા અંગે જવાહરલાલનો પત્ર ૨૩૧; ૦સરદારના આક્ષેપોનો ખુલાસો ૨૫૧–૪: ૦સરદાર સામે સાથીઓને રક્ષણ આપવાની માગણી ૨૪૦


નિમુબહેન ૨૨

નેહરુ, ૫ં. જવાહરલાલ ૫૦, ૩૨૯, ૪૮૩, ૦અને સમાજવાદીઓ ૨૦૮; કારોબારી સાથેના મતભેદ વિષે ૨૦૭–૮; ૦ધીખતી ધરા અને ગેરિલા યુદ્ધની વાતો ૫૧૧; –નરીમાન પ્રકરણમાં છાપાંના પ્રચાર અંગે નિવેદન ૨૩૦; –નો ક્રિપ્સને જવાબ ૫૦૭; –નો ઝેડલૅન્ડની ટીકાનો જવાબ ૪૫૦—૧; –નો નરીમાનને જવાબ ૨૩૦; –નો નરીમાનને સ્વતંત્ર તપાસ પંચ અંગે કડક કાગળ ૨૩૪; –નો સરદારના બે તાર વિષે નરીમાનને કાગળ ૨૨૮–૯; ૦ફૈઝપુરના પ્રમુખ ચૂંટવા અંગે નિવેદન ૨૧૫; સરદાર અને બીજાઓ પરના આક્ષેપો સ્પષ્ટ ભાષામાં રજૂ કરવા અંગે નરીમાનને કાગળ ૨૦૧


નેહરુ, પં. મોતીલાલ, ૪૧

ટવારી, રણછોડદાસ ૧૧૬

પટેલ, ડાહ્યાભાઈ ૧૪૫, ૧૪૬, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૭