પૃષ્ઠ:Sardar Vallabhbhai Part II.pdf/૫૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪૩
સૂચિ
વાતચીત ર૩; બારડોલી તપાસ અને તેમાંથી ખસી જવું ૭૦–૩; ૦બાર-ડોલીમાં મહેસૂલની સખતી અને ગાંધીજીને તારો ૬૪-૬; ૦’૪૨ની લડતમાં પ્રજાના ધર્મ વિષે પરર-૫; ૦બોરસદમાં પ્લેગનિવારણની છાવણી ૧૬૫; ૦મધ્ય પ્રાંતના પ્રધાનમંડળના મતભેદોના નિકાલ વિષે નિવેદન ૨૯૬; ૦મધ્ય પ્રાંતના પ્રધાન શરીફના અઘટિત વર્તનનો મામલો ૨૯૨-૫; ૦માણસાની ચળવળ ૩ર૬-૯; ૦મુંબઈ પ્રાંતમાં જમીનો પાછી અપાવી ૨૨૪; મૈસૂરની ચળવળ ૩રર-૬; ૦બિહારના પ્રધાન મંડળનાં રાજીનામાં વિષે ૨૮૨–૩; યુક્ત પ્રાંતોના ખેડૂતોને માર્ગદર્શન ૨૦૪-૬; ૦યુદ્ધ નજીક આવતાં ગુજરાતને સ્વરક્ષણ માટે તૈયાર રહેવાની સૂચના ૪૯૯-૫૦૨; ૦રાજકોટનો સત્યાગ્રહ –જુઓ રાજકોટ સત્યાગ્રહ; ૦લિબરલો વિષે ૧૦૧, ૧૦૬; ૦લીમડીની લડત જુઓ લીમડી; ૦વડોદરાની લડત જુઓ વડોદરા; ૦વિદ્યાપીઠનું પુસ્તકાલય કાકાસાહેબે અમદાવાદ મ્યુનિ૦ને સોંપેલું તે પાછું મેળવ્યું ૧૬૦-૪; ૦સરકારના વર્તનથી સત્યાગ્રહની તૈયારી ૪૭૫-૯; ૦સાથે આંબેડકરની સૂચના વિષે ગાંધીજીની ચર્ચા ૧૨૪; ૦સાથે જેલમાં અઘટિતત વર્તન (’૩૩) ૧૩૮–૯; ૦સાથે સરકારની છેતરપિંડી ૧૨૭; ૦સામે કરાંચીમાં વિરોધ પ્રદર્શન ૪૯; ૦સિંધમાં કૉંગ્રેસનીતિ અંગે સલાહ ૩૧૫; ૦સુભાષબાબુની બીજી વાર કૉંગ્રેસ પ્રમુખની ઉમેદવારી સામે વિરોધ ૪૨૫–૩૨; સ્વરાજમાં પોતાના કાર્ય વિષે ૯૭; ૦હરિપુરા કૉંગ્રેસની વ્યવસ્થા ૨૬૬-૭૩


પટેલ, વિઠ્ઠલભાઈ ૧૩૯-૪૨; –ના વીલનો ઝઘડો ૧૪૧-૨
પાણશીણા ૪૧૦, ૪૧૨
પેટ્રો ૧૦૦

ફતેહમહંમદખાન, ખા. સા. ૩૬૫, ૩૬૯, ૩૭૦, ૩૭૨, ૩૭૩, ૩૭૮-૯, ૩૮૨
ફોજદાર, ડૉ. ર૦

બજાજ, જમનાલાલજી ૨૩, ૧૨૦-૧, ૪૯૧
બર્કનહેડ, લૉર્ડ ૬
બહાદુરજી -ની નરીમાન પ્રકરણની તપાસ કરવાની તૈયારી ૨૪૧; –નો ચુકાદો ૨૫૪-૯
બંગાળ ૭૯-૮૧, ૮૨
બારડોલી ૩૩, ૬૩-૪; –ના જુલમોની તપાસ ૭૦ અને પછીનાં; જુઓ બારડોલી તપાસ

બારડોલી તપાસ –ના મુદ્દા ૭૦; ૦મહેસૂલના ધોરણ વિષે ચોખવટ ૭૧; –માંથી કૉંગ્રેસ નીકળી ગઈ ૭૩; ૦૨ાયમના કેસમાં સરકારનાં જૂઠાણાં ૭૨–૩

બિલીમોરિયા, મિ. ૧૩, ૧૫

બિહાર –ના કૉંગ્રેસી પ્રધાનમડળનાં રાજીનામાં ૨૭૭–૮૩; –ના પ્રધાનમંડળ સાથે સમાધાન ૨૮૩–૪; –માં ભૂકંપ ૧૭૨

બૅન્થોલ ૯૫
બોઝ, નંદલાલ ૨૧૬, ૨૬૭, ૨૬૯-૭૦
બોઝ, શરદચંદ્ર –ના સરદાર પર આક્ષેપ ૪૩૬

બોઝ, સુભાષચંદ્ર ૫૦, ૨૭૨, ૪૬૮; –ની બીજી વાર કૉંગ્રેસ પ્રમુખપદ માટે ઉમેદવારી ૪૨૫; –નું પ્રમુખપદનું રાજીનામું ૪૩૮; –ને અણગમતો ઠરાવ પસાર ૪૩૫; –નો કૉંગ્રેસ સામે પ્રચાર ૪૩૦; ૦ફૉરવર્ડ બ્લોકની સ્થાપના ૪૩૯; સામે શિસ્તભંગનો ઠરાવ ૪૩૯

બોરસદ ૩૩, ૩૮-૪૦, ૪૨; –માં પ્લેગ ૧૬૫; –માં પ્લેગ અંગે કૉંગ્રેસનું કામ, સરકારી આક્ષેપો અને તેના જવાબ ૧૬૬-૭૧

બ્રેલ્સફર્ડ, મિ. ૩૮