પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
૯૯
 

________________

4/25/2021 ૧૭. વર્ણાશ્રમધમાટ ફરજ ગણાશે. તે જ પ્રમાણે સમાજમાંથી દ્ધ વણું પણ નાબૂદ થવો જોઈએ. શિક્ષણશાસ્ત્રમાં તથા કેળવણીની પદ્ધતિમાં નવા નવા પ્રયોગો કરી દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ માણસ કેળવણી, સંસ્કાર અને કોઈને કોઈ કામની આવડત વિનાનો ન રહે, એવી વ્યવસ્થા કરી શ૮ વર્ણને નાબૂદ કરવાનો પ્રયત્ન થવો જોઈએ. નઈ તાલીમ કેળવણીની એવી પદ્ધતિ છે જેથી કેળવણી સૌને સુલભ થઈ શકે.. | ગીતાજીમાં વર્ણ વ્યવસ્થા ગુણકર્મવિભાગશઃ છે એમ કહ્યું છે. ગુણ ઘણે ભાગે આનુવંશિક હોય છે, એટલે વંશપરંપરા, ઊતરી આવે છે. કમ અથવા આજીવિકાના ઉદ્યોગધંધામાં પણ અમુક કૌશલ વરા પરંપરાથી મળે છે. જે કુટુંબમાં જે ધંધો ચાલતો હોય તેના વાતાવરણની અસર બાળક જન્મે ત્યારથી જ તેની ઉપર થવા માંડે છે. સુથારના દીકરાને બાપદાદાનું કૌશલ વારસામાં મળે છે. તે ઉપરાંત ગળથૂથીમાંથી જ એની સુથારીની કેળવણી શરૂ થાય છે. સુથારના દીકરાને સુથાર થવાની જેટલી તક મળે છે તેટલી બીજી કામના બાળકોને સ્વાભાવિક રીતે મળતી નથી; એટલે ગુણકર્મ અનુસાર વિભાગ પાડવામાં ઘણું ખરું જન્મને અનુસરવામાં આવે તો તેમાં જ ઓછામાં ઓછા શ્રમે વધારેમાં વધારે કોશલ મળવાનો સંભવ છે. વર્ણને જન્મની સાથે અનિવાય નહિ તો પણ બહુ નિકટને સંબંધ છે. સધળા વણે પોતાની વાશુદ્ધિ અને કુળપરંપરાઓ કાળજીપૂર્વક જાળવી રાખે અને જે વણમાં જે જન્મે છે તે વર્ણનાં કમ ધર્મ બુદ્ધિથી કરે તો તે તે વર્ણ અને કુળના ગુણો સારી રીતે ખીલવવામાં કુદરત માટી સગવડ કરી આપે છે તથા શક્તિ અને શ્રમનો ઘણો બચાવ થાય છે. આ વર્ણ વ્યવસ્થાનો મોટામાં મોટો લાભ છે. - છતાં ગમે તેવો સારે નિયમ પણ અપવાદ ન સ્વીકારે તો હાનિકારક થઈ પડે છે. પ્લેટોએ વંશવૃદ્ધિ માટે કાળજી રાખવાનું આગ્રહપૂર્વક કહ્યા છતાં કહ્યું છે કે છેવટે માણસ માત્ર અસલ એક જ મૂળમાંથી ઉતરી આવેલો હોઈ એક વર્ણનાં માણસે બીજા Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4950