પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
૧૦૧
 

________________

4/25/2021. Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી ૧૭. વર્ણાશ્રમધમ . | કેવળ આર્થિક દૃષ્ટિએ જોઈએ તો અત્યારે જે હરીફાઈ ચાલે છે તેના મૂળમાં આ વ્યવસ્થા પ્રહાર કરે છે, કારણ આ વ્યવસ્થા કઈ પણ વર્ણના માણસને વધારે પડતો ધનસંચય કરવાની છૂટ આપતી નથી ગાંધીજીના શબ્દોમાં કહીએ તો “ ત્રણ વર્ષે વધારે કમાય અને શુદ્ધ ઓછું કમાય અથવા ક્ષત્રિય એ મહેલે ચઢીને બેસે, બ્રાહ્મણ ભિક્ષક એટલે ઝુંપડામાં રહે, વૈશ્ય માટી વાડીએ વસાવે અને શુદ્ધ ઘરબાર વિનાને ગુલામ થઈને રહે, એવી દયાજનક સ્થિતિ જ્યાં વર્ણધર્મનું પાલન થતું હોય ત્યાં હોઈ જ ન શકે, ન હોવી જોઈએ.” તેથી ઊલટું, “ આ વર્ણધમનું પાલન થાય તો અત્યારે જગતમાં જે વિષમતા વર્તે છે તેની જગાએ સમાનતાનું સામ્રાજ્ય : બની રહે. બધા ધંધા પ્રતિષ્ઠામાં અને કિંમતમાં એકસરખા ગણાય. વજીર, વકીલ, દાક્તર, વેપારી, ચમાર, ભંગી અને બ્રાહ્મણ એકસરખું કમાય, ” કે ઈ પોતાની કુશળતાથી વધારે. અર્થાત્પાદન કરે છે તે આ વ્યવસ્થામાં તેણે તેના માલિક બની બેસવાનું નથી. એ વિશે ગાંધીજી કહે છે : “ આ વ્યવસ્થામાં જેની પાસે જે મિલકત હશે તેને તે આખી પ્રજાને સારુ રખેવાળ અથવા સંરક્ષક હશે, પોતાને તેને કદી માલિક નહિ માને. રાજા પોતાના મહેલને અથવા પ્રજાની પાસે જે. કર લે છે તેના માલિક નથી, પણ એ એના રખેવાળ છે. પોતાનું પેટ ભરવા પૂરતું લઈ ને બાકીનાનો ઉપયોગ તે પ્રજાને અર્થે કરવાને બંધાયેલા છે. એટલે કે પ્રજા પાસેથી એ જેટલું લેશે તેમાં પોતાની કાર્યદક્ષતાથી વધારો કરીને એ પ્રજને કાઈ ને કઈ રીતે પાછું વાળશે. તે જ પ્રમાણે વૈશ્યનું. પોતાના ધંધામાંથી અર્થપ્રાપ્તિ થાય, તેમાંથી સામાન્ય આજીવિકા પૂરતું રાખી બાકીનું સાર્વજનિક કલ્યાણને સારુ વાપરે. ” તેઓ આગળ કહે છે : “ જ્યાં હરકેાઈને ઉત્તમ ગણવામાં આવે છે, અર્થપ્રાપ્તિને પરમ પુરુષાર્થ ગણવામાં આવે છે, જ્યાં સૌ પિતાને ગમે તે ધંધો કરવાની પોતાને સારુ છુટ માને છે, જ્યાં સૌ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works; સર્વોદય સમાજની ઝાંખી 1123