પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
૧૦૪
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી શુદ્ધ ગમે તેટલો સારો હોય છતાં એને અધમ ગણવામાં આવે. આ કારણે જ ભગવાન બુદ્ધ તથા ભગવાન મહાવીરે વર્ણવ્યવસ્થાને વિરોધ કરેલે, એટલે ઊંચનીચના ભેદ બહુ જુના છે. તેથી આપણે વર્ણવ્યવસ્થાનો પુનરુદ્ધાર કરીએ તો પણ તેમાં ઊંચનીચના ભેદ ઘૂસી - જાય એવો સંભવ છે. આ ઊંચનીચના ભેદના કારણે તથા અસ્પૃશ્યતાના કલંકને કારણે આજે બધા સમજદાર લોકે જ્ઞાતિવ્યવસ્થાને વિરોધ કરે છે, એટલે વર્ણ વ્યવસ્થાને પુનરુદ્ધાર કરવો હોય તો પણ તેમાં ઊંચનીચના ભેદ દાખલ ન થઈ જાય એની ખાસ કાળજી રાખવી પડશે. , , : Jya - . D ( ર ) ( 2 TB - / 15 / | L , ; :9 / = ૧૮ : સહકાર 32 ) [ 5 થી માણસ એકલું રહેનારું પ્રાણી નું નથી, પણ સમાજ બાંધીને રહેનારું પ્રાણી છે. હરણ, વાંદરા વગેરે પ્રાણીઓ જેમ ટાળામાં ફરે છે તેમ માણસ પણ તેની પ્રાથમિક અવસ્થામાં ટાળીઓમાં ફરતે. તે કદી એકલા રહેતા જોવામાં આવ્યા નથી. સમાજ બાંધવા માટે સહકારની વૃત્તિ આવશ્યક છે. માણસમાં સહકારની વૃત્તિ સાહજિક છે, તે તેના સ્વભાવમાં રહેલી છે. માણસને માટે પિતાની અમુક પ્રવૃત્તિઓ સહકારી ધોરણે ચલાવવી એ તદ્દન સ્વાભાવિક છે. જો કે અત્યારે ચાલતી સહકારની પ્રવૃત્તિનો ઊગમ પશ્ચિમમાં થયો છે, પરંતુ આપણા દેશમાં એકબીજા સાથે મળીને સહકારથી કામ કરવાની ટેવ બહુ પ્રાચીન કાળથી જોવામાં આવે છે. લગ્નમાં ચાંલ્લે કરવાને રિવાજ એ સહકારનું જ એક રૂપ છે. સગાંવહાલાં તથા ઓળખીતાં પરણનારને નાની નાની રકમ ચાંલ્લામાં આપે. તેમાંથી લગ્નનું આખુ અથવા મેટા ભાગનું ખર્ચ નીકળી જતું. દીકરી સાસરે જાય ત્યારે તેને ભેટ આપવાનો રિવાજ છે. એમાંથી એને નવું ઘર વસાવવામાં Ganan Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4/23