પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
૧૧૧
 

________________

4/25/2021 ૧૮. સહુકાર ૧ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ ગામમાં એટલે કાચા માલ ન બનતો હાય, જેને તૈયાર માલ બનાવવાનું આથિક દષ્ટિએ પેસાઈ શકે એમ હોય, ત્યાં ઘણાં ગામનો કાચા માલ કેાઈ એક ગામે એકઠા કરી, ત્યાં એને તૈયાર માલ બનાવવામાં આવે. જ્યાં આવું કરવાનું હોય ત્યાં ધણાં ગામના લોકો સાથે સહકાર જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. ત્યાં ઘણુ ગામની એક સહકારી મંડળી બનાવવો જોઈએ. વળી કેટલેક કાચો માલ એવા હોય જેમાંથી તૈયાર માલ બનાવવા માટે યંત્રોની મદદ લેવી પડે. એવું હોય ત્યાં યંત્રઉદ્યોગનું કારખાનું પણ સહકારી ઘારણે ઊભું કરી શકાય. કે અત્યારે કેટલીક જગલ સહકારી મંડળીઓ ચાલે છે તેઓ જંગલમાંથી કાપેલું લાકડું કાચા માલના રૂપમાં જ વેપારીઓને વેચી દે છે. આવી મંડળીએાએ પ્રગતિ કરવી હોય તો એ લાકડામાંથી તૈયાર માલ જંગલપ્રદેશના નજીકના ભાગમાં જ બનાવીને વેચવા જોઈએ. એમ કરવામાં આવે તો જંગલના લોકોને વધુ કામ મળે. વળી કેટલુંક કામ એવું હોય જેમાં કેવળ જડ મજુરી ન હોય, પણ કારીગરની કુશળતા ખીલવવાની પણ જરૂર હોય. આવી યોજના કરવામાં આવે તો જગલના પ્રદેશમાં રહેનારા લોકોને વધારે વિકાસ સાધી શકાય. આમ કરવા માટે એવી મંડળી ચલાવનારા કાર્યકતાં વધારે કુશળ હોવા જોઈએ. . અત્યારે સહકારી મંડળીઓ મોટે ભાગે સરકારની મદદથી ચાલે છે. આપણે તો એવું કયું છે કે સરકારનાં કામ પ્રજા જ ઉપાડી લે, એટલે આવી સહકારી મંડળીઓ સરકારની મદદની અપેક્ષા ન રાખે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 11/23