પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
૩૨
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી સમજાવવા માટે એ જાતે ગામે જતો, અને પંચને સમજાવી ફેંસલામાં ફેરફાર કરવાનું જરૂરી લાગે તો પંચ પાસે જ એવા ફેરફાર કરાવતે. કોઈ વાર કેસ બહુ અટપટે હોય તે કેસની તમામ વખતે જ પંચ ધર્મશાસ્ત્રીને હાજર રહેવા વિનંતી કરતું. આમ ધર્મશાસ્ત્રીની અનુમતિ મળી ગયા પછી ગામલેકની સભા બેલાવવામાં આવતી, અને એ સભા સમક્ષ પંચ પોતાનો ફેંસલો વાંચી સંભળાવતું. એ ફેંસલાને ગામલેકની મ જજૂરી મળે એટલે તે છેવટના ગણાતા. 2 016 - - કોઈ વાર પક્ષકારો બહુ મોટી લાગવગવાળા હોય ત્યારે તેઓ ધર્મ શાસ્ત્રીને કહી શકતા કે ગામનું પંચ નિષ્પક્ષ રીતે અમારા , કેસની તપાસ કરી શકશે નહીં. તે વખતે ધર્મશાસ્ત્રી એ કેસ બીજા કઈ ગામના પંચને સોંપી શકતાં. પણ ઇન્સાફ તો પંચ મારફત જ કરવામાં આવતો. ધર્મ શાસ્ત્રીનું કામ પણ પચને સમે જાવવા પૂરતું જ રહેતું, અને રાજા તો તેમાં વચ્ચે પડતા જ નહીં. એ ર અંગ્રેજી ઇન્સાફ-શાસ્ત્રમાં એક સૂત્ર છે કે દરેક માણસનો ઇન્સાફ તેના બરાબરિયા મારફત થવો જોઈએ. એ ઉપરથી આપણી અત્યારની અદાલતમાં મેટા ફોજદારી કેસમાં જ્યુરીની પ્રથા રાખવા માં આવેલી છે. ઇંગ્લંડમાં પહેલાં તો ન્યાયાધીશ પક્ષકારોના ગામે જઈ તેમને કેસ ચલાવતા. આ બધામાં તરવું એ હતું કે પક્ષકાર તથા સાક્ષીઓ પોતાના ગામલોકો સમક્ષ એટલે કે પિતાના ઓળખીતાઓ અને પિતાના બરાબરિયા, જેઓ ઘણીખરી હકીકત જાણતા હોય તેમની સમક્ષ જૂઠું બોલવાની હિંમત કરે નહીં, ..2 - આજે આપણાં ગામડાંમાં બરાબર ન્યાય તોળી શકે એવા માણસ મળવા મુશ્કેલ લાગે છે. વળી ગામમાં જેએા કરતાકાત્વતા હોય છે તેની નિષ્પક્ષતા વિષે પણ ભરોસો પડી શકે એવું હોતું નથી. આનું એક કારણ તો એ છે કે ગામડાંમાંથી ધનની સાથે બુદ્ધિ પણ શહેરોમાં ધસડાઈ જવા પામી છે. આમ છતાં માણસને જ્યારે ઈન્સાફ કરવા માટે પંચ તરીકે બેસાડવામાં આવે છે ત્યારે પોતાની Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 32450