પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
૩૮
 

________________

4/25/2021 "gs, ફની . આ સદય સમાજની ઝાંખી * અત્યારે મોટા મોટા દેશે યુદ્ધની તૈયારીમાં પડ્યા છે; રશિયા અને અમેરિકા બંને ભારે વિનાશકારી હાઈડ્રોજન બોમ્બના પ્રયોગા' કરી રહ્યા છે; જો કે દરેક દેશના છેડાએક સત્તાકાંક્ષી લેકા જ આવા પ્રયોગો પાછળ હોય છે. દુનિયાના દરેક દેશની આમ પ્રજા તો યુદ્ધથી કંટાળી ગઈ છે અને શાંતિની ઝંખના કરી રહી છે, એટલે કાઈક દેશે તો અહિંસાની નીતિ અપનાવવામાં પહેલ કરવી જોઈએ. ગાંધીજી જગતને જે ભવ્ય વારસો આપી ગયા છે તે વારસાને આપણે શાભાવ હોય તો આપણા દેશે એ પહેલ કરવા તૈયાર થવું જોઈ એ; તે જ આપણે સર્વોદયના સિદ્ધાંતને અમલમાં મૂકવાને લાયક થઈ એ. ૭ઃ ગામડાં અને શહેરો સમાજ જ્યારે પ્રાથમિક અવસ્થામાં હતા ત્યારે લેકે માટે ભાગે ગામડાંમાં રહેતા. જેમ જેમ સમાજ આગળ વધતો ગયો તેમ તેમ શહેર વસવાની શરૂઆત થઈ. પહેલાં ગામડાં મોટે ભાગે સ્વયસંપૂણ હતાં. એવું બનતું ખરું કે કોઈ વસ્તુ એક ગામમાં બની શક્તી હોય તે બીજા ગામમાં ન બની શકતી હોય. આવી વસ્તુઓની લેવડદેવડ માટે અમુક ગામની વચ્ચે હાટ અથવા ગુજરી ભરાતી. હાટ ભરાવાનું સ્થળ ઘણુંખરું કોઈ દેવમંદિર અથવા પવિત્ર જગ્યાએ રહેતું. એમાં આશય એ હતો કે હાટમાં થતી લેવડદેવડમાં માણસો પ્રમાણિકપણે અને નિષ્ઠાપૂર્વક વર્તે. શરૂઆતમાં આવાં હાટ અઠવાડિયામાં અમુક મુકરર દિવસે ભરાતાં, પણ જેમ જેમ લોકેાની જરૂરિયાત વધતી ગઈ તેમ તેમ આવાં હાટ કાયમી થયાં. વેપારીઓની સાથે કારીગરે પણ ત્યાં વસવા લાગ્યા. ધીમે ધીમે આવાં કાયમી હાટોએ શહેરનું સ્વરૂપ લીધું. ગામડાના લોકો પોતાની વધારાની Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 38/50