પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫
૪૫
 

________________

4/25/2021 ૮. લોકશાહી # sense ખરી, પરંતુ ઘણાં વર્ષોથી આપણા સમાજમાં પેઠેલી ઊંચનીચનો ભાવનાથી એ દૂષિત હતી. એટલે રાજધારી લેકશાહી તો પશ્ચિમમાંથી જ આપણે ત્યાં આવી છે, એમ કહેવામાં હરકત નથી. યુરોપમાં ઈ ગ્લડે લેકશાહી વધારેમાં વધારે ખીલવી છે. બ્રિટિશ પાર્લામેન્ટ એ પાલમેન્ટની જનની કહેવાય છે. અત્યારે આપણા દેશમાં જે લેકશાહી છે તે બ્રિટિશ પાર્લામેન્ટનું અનુકરણ જ છે. પશ્ચિમની લેકશાહી બહુમતીને ધરણે ચાલે છે. જેટલા રાજકીય પક્ષે હોય તેમાંથી જે પક્ષ બહુમતી મેળવી શકે તે રાજસત્તા ઉપર આવે છે જે પક્ષની લઘુમતી હોય, છતાં જે બહુમતી મેળવવાની આશા રાખતા હોય, તે વિરોધી પક્ષ તરીકે રહે છે. જ્યારે બહુમતી મેળવી શકે ત્યારે તે સત્તા ઉપર આવે છે. અત્યારે આપણા દેશમાં કેંગ્રેસ પક્ષની બંહુમતી છે. એ પક્ષને ઉથલાવી પાડીને પોતે સત્તા ધારણ કરે એ બળવાન બીજો કોઈ પક્ષ અત્યારે તે દેખાતો નથી. અત્યારની લેકશાહીમાં મેટું વહીવટી તંત્ર ચલાવનારા અમલદારે અને નોકરી અનિવાર્ય હોય છે. ધારાસભાઓ અથવા સંસદ કાયદા કરે, પણ તેનો અમલ કરવાનું તેમના હાથમાં હોય છે, એટલે એ લકા જેટલા પ્રમાણમાં પ્રામાણિક, નિષ્ઠાવાન અને દેશદાઝવાળા હોય તેટલા પ્રમાણમાં તંત્ર સારું ચાલે છે. પણ બધા અમલદારો અને નોકરો એવા મળતા નથી, એટલે વહીવટ વિષે લેકમાં અસંતોષ રહ્યાં સામાન્ય માન્યતા એવી છે કે લેકશાહીમાં પક્ષે અનિવાર્ય છે. પરંતુ સર્વોદય શબ્દ સૂચવે છે કે આમાં બહુમતીનું રાજ્ય ન હોઈ શકે. એમાં સૌને ઉદય અથવા સૌનું કલ્યાણ અભિપ્રેત છે, એટલે એમાં બધું કામકાજ એકમતીથી અથવા સર્વાનુમતે થવું જોઈએ. જેઓ પક્ષેની અનિવાર્યતામાં માને છે તેઓ સાથે સાથે એમ પણ કહે છે કે ગામડાંમાં પક્ષે હોવાની જરૂર નથી. હવે સર્વોદયની લોકશાહીનું એકમ આપણે ગામડાંને ગયાં છે અને ગામડાંને પૂરેપૂરાં પ્રજાસત્તાક બનાવવાની Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4550