પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧
૭૧
 

________________

4/25/2021 ૧૨. ટ્રસ્ટીપણાનો સિદ્ધાંત લગ્ન કરવાં – પુરુષને માટે પચીસ અને સ્ત્રીને માટે અઢાર. એથી વહેલાં લગ્ન ન કરવા જોઈએ - અને બને તેટલા વહેલા = પુરુષને માટે મેડામાં મોડી ઉમર પિસ્તાળીસની નક્કી કરી શકાય - વાનપ્રસ્થ થવું. વળી ગૃહસ્થાશ્રમ પણ ભોગવિલાસ માટે નથી એ વસ્તુ સ્ત્રીપુરુષ બતેને સમજાવવાની જરૂર છે. એની વધુ વિગતો માટે ગાંધીજીનું “ નીતિનાશને માર્ગે ' એ પુસ્તક વાંચવા જેવું છે. આરોગ્ય વિશે વધારે વિગતવાર જાણવા માટે ગાંધીજીનું “ આરોગ્યની ચાવી ” એ પુસ્તક વાંચવાની ભલામણ છે. બુનિયાદી શાળામાં જ આરોગ્ય અને સ્વચ્છતા વિશે સામાન્ય જ્ઞાન આપવું જોઈએ. તેની સાથે જ આરોગ્ય અને સ્વચ્છતાની પાકી ટેવ પાડવી એ મહત્ત્વનું છે. મોટી ઉંમરનાં માણસને પ્રૌઢ શિક્ષણના વર્ગોમાં આ વિશે વિગતવાર માહિતી આપવી એ જરૂરનું છે. ૧૨ : ટ્રસ્ટીપણાને સિદ્ધાંત આપણે આર્થિક સમાનતાની વાત કરી ગયા. માણસ માટે ભાગે પોતાના વપરાશને માટે ઉત્પન કરે તો ઉત્પાદન, વહેંચણી અને ઉપભોગ બધું એક જ ક્રિયામાં સમાઈ જાય અને આપોઆપ થાય. તેને માટે વચગાળાની ક્રિયાઓ કરનારા, જેવા કે માલવાહકો, વેપારીઓ, દલાલે વગેરેની જરૂર ન પડે. ઉત્પાદકે માલ તૈયાર કર્યા પછી તે માલના ઉપભોગ કરનારને તે પહોંચાડવામાં આવે ત્યાંસુધી વચગાળાનાં કામ કરનારાનાં મજૂરી, ના, કમિશન બધું બચી જાય. માણસ પોતાના વપરાશને માટે જ માલ પેદા કરે એટલે એને માંધાસાંધાનો સવાલ પણ ઊભો થાય નહીં. પિતાની મજુરીથી તૈયાર કરેલા માલનો પતે Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 21/50