પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
૭૫
 

________________

4/25/2021 ૧૨. ટ્રસ્ટીપણાને સિદ્ધાંત માટે તેની મિલકતનો ઉપયોગ કરવાનો છે.” વારસની બાબતમાં ગાંધીજીએ કહ્યું છે કે “મૂળ માલિક જે પહેલે ટ્રસ્ટી બને છે તેને પોતાને વારસ ટ્રસ્ટી પસંદ કરવાની સત્તા રહેશે, પણ એ પસંદગીને રાજ્યની મહાર મળવી જોઈશે. આ જૂતની વ્યવસ્થાથી રાજય ઉપર તેમજ વ્યક્તિ ઉપર અંકુશ રહેશે.” | આગાખાન મહેલમાંથી છૂટીને ગાંધીજી સેવાગ્રામ પહોંચ્યા ત્યારપછી પ્યારેલાલજીએ, કિશોરલાલભાઈ એ તથા મેં એકઠા મળીને ટ્રસ્ટીપણાની એક સાદી અને વ્યવહારુ વ્યાખ્યા ઘડી કાઢી હતી. અમે એ વ્યાખ્યા બાપુ આગળ મૂકી. તેમણે એમાં થોડા ફેરફાર કર્યા. એનો છેવટનો મુસદ્દો નીચે મુજબ છે : ૧. ટ્રસ્ટીપણાના સિદ્ધાંત આજની મૂડીવાદી સમાજવ્યવસ્થાને આર્થિક સમાનતાવાળી સમાજવ્યવસ્થામાં પલટી નાખવાનું સાધન છે. મૂડીવાદને તે મજૂર રાખતા નથી, પણ મૂડીદાર વર્ગને સુધરવાની તક આપે છે, માનવસ્વભાવની સુધારણા માટે હું 'મેશાં અવકાશ રહે છે. એ શ્રદ્ધા પર આ સિદ્ધાંત રચાય છે, ૨. પોતાના હિત માટે સમાજ જેટલી ખાનગી મિલકતની છૂટ રાખે, તે સિવાયની મિલકત ઉપર ખાનગી માલકીનો હક તે માન્ય રાખતા નથી. | ૩. માલકી હક તથા સંપત્તિના ઉપગનું કાયદાથી નિયમન કરવાને એમાં નિષેધ નથી.. ૪, રાન્ય દારા નિયંત્રિત ટ્રસ્ટીપણાની વ્યવસ્થામાં વ્યક્તિને પોતાના સ્વાર્થને સ તેષવા માટે અથવા સમાજના હિતની અવગણના થાચ એ રીતે સંપત્તિ ધરાવવાની કે તેનો ઉપયોગ કરવાની છૂટ નહીં હોય. ૫. નિર્વાહ માટે મજૂરીનું લઘુતમ ધોરણ નક્કી કરવાનું વિચારવામાં આવ્યું છે, તે જ પ્રમાણે વધુમાં વધુ કેટલી આવકની છૂટ રાખવી, તે પણ નક્કી કરવું જોઈએ. આવી લધુતમ તેમજ ગુ રતમ આવક વચ્ચેનો તફાવત વાજબી, ન્યાયપુર:સરને તથા છેવટે એ તફાવત નાબૂદ થાય એ રીતના તેમાં વખતોવખત ફેરફાર થતા રહે એ જતો હોવો જોઈ એ. ૬, ગાંધીમાન્ય અર્થરચનામાં ઉત્પાદનનું સ્વરૂપ સમાજની જરૂરિયાત Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 25/50