પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
૮૯
 

________________

4/25/2021 ૧૬. નાણાંવ્યવહાર નાંખવા પડે છે. પછી જ્યારે ચોમાસું આવે ત્યારે ખેડૂતને બી ખરીદવા, ખાતર ખરીદવા તથા ખેતીના કામમાં રોકેલા દહાડિયાઓને મજૂરી આપવા રોકડ નાણાંની જરૂર પડે છે. મોટા ભાગના ખેડૂતો પાસે તો તે વખતે ખાવા માટે અનાજ પણ હોતું નથી. તે વખતે વેપારીઓ અનાજની મેધવારી કરી નાંખે છે. શાહુકારે ખેડૂતની ગરજ વર્તી ખેડૂતો પાસેથી વ્યાજનો દર પણ વધારે લે છે. | સર્વોદય સમાજમાં વ્યાજ, ગણોત કે ભાડાની આવક થઈ જ ન શકે એવો નિયમ હોવા જોઈએ, કારણ આવી જાતની આવકને લીધે માણસ આળસુ રહીને ગુજરાન ચલાવી શકે છે અને મહેનતમજૂરી કરનારા લોકો ઉપર તેના બે પડે છે. - - નાણાંનું આખું તંત્ર કંઇક અંશે સરકાર પાસે, પણ ઘણું વધારે અંશે સારાફી અને બેન્કર પાસે હોવાથી અને શાહુકારે પણ તેમના મળતિયા હોવાથી એ થોડા માણસોના હવાલામાં પડેલાં નાણાં વડે ખેડૂતોને પોતાના વ્યવહાર ચલાવવાનો હોય છે. ખરીદવેચાણ કરવા, લેણદેણની પતાવટ કરવા, જમીનમહેસુલ તથા કરવેરા ભરવા, લોકોને નાણાંની જરૂર પડે છે, પણ ઉપર કહ્યું તેમ ખેડૂતના ખેતરમાં અથવા લોકોના ઘરમાં નાણાં પાતાં નથી. સરકારને ત્યાં તથા શરાફે અને બૅન્કરાને ત્યાં જાદુગરના આંબાની માફક એનું સર્જન થાય છે. નાણાંની ગરજને કારણે લોકોને નાણાંના સર્જનહારના અંકુશ નીચે અથવા તેમને આશરે જવું પડે છે. તેઓ પોતાની સગવડ મુજબ નાણાંનો ભાવ વધારી કે ઘટાડી શકે છે. ઉપર કહેવા માં આવ્યું છે કે નાણાંના ભાવ ઘટે ત્યારે માંધવારી થાય છે અને નાણાંના ભાવ વધે ત્યારે સાંધવારી થાય છે. મેંઘવારી થાય ત્યારે બાંધી આવકવાળા માણસોને તથા લેણદારોને નુકસાન થાય છે. કોઈ માણસે સેંધવારી વખતે નાણાં ધીયાં હોય અને મોંધવારી વખતે એને એ નાણાં પાછાં મળે તે ધીરતી વખતે એ નાણાંમાંથી જેટલી વસ્તુઓ તે ખરીદી શકત તે કરતાં નાણાં વસૂલ આવે ત્યારે તે ઘણી ઓછી વસ્તુઓ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 3950