પૃષ્ઠ:Sarvoday Samajni Jhankhi.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
૯૪
 

________________

4/25/2021 ૪ સર્વોદય સમાજની ઝાંખી અનામત રાખવામાં આવે, જેથી સરકારને વધારે પડતી નોટ છાપવાની લાલચ કદી ઊભી થાય નહીં. - આપણા દેશ માટે આવી યોજના કરવી હોય તો ચલણના, આધાર અથવા પાયા તરીકે નીચેની વસ્તુઓ રાખવાનું અનુકૂળ આવે એમ લાગે છે : ઘઉં , ઘી, હાથે કાંતેલું સૂતર - ચોખા . તેલ ખાદી . , , જવ, સરસિયું શણું અળસી ! ગોળ ગૂyપાટ સરસવ માટે રૂ કા પકવેલાં ચામડાં | કોપરું કપાસિયા પર મર વગેરે | મગફળી હે આ યાદી કવળ નમૂનારૂપ છે. તેમાં આપેલી વસ્તુઓમાં વધઘટ કરી શકાય. ઉપરની યોજનામાં એક મુશ્કેલી રહેલી છે. ઉપરની બધી વસ્તુઓ એક જાતની ન હોય, ગુણમાં ચઢિયાતી ઊતરતી હોય. આનો ઉકેલ એ છે કે કઈ વસ્તુઓને પ્રમાણગ્ય (સ્ટેન્ડર્ડ) ગણવી તે ઠરાવવામાં આવે. દાખલા તરીકે, કોઈ માણસ ઘઉં આપવા આવે તે પ્રમાણુયોગ્ય કરતાં ચઢતા ઊતરતા, ચેખા-અ ખા હોય, તો તેને ફરક ઠરાવી લેવામાં આવે. લેનાર દેનાર વચ્ચે એ વિશે મતભેદ થાય તો બંને માન્ય હોય તેવા ધર્મના કાંટાના પરીખો જે નિર્ણય આપે તે છેવટને ગણાય, આપણાં ગામડાંને બને તેટલાં સ્વયંસંપૂણ કરીએ તો આવી રીતની લેવડદેવડનો વહેવાર આજે છે તેના કરતાં ઘણું એાછા થઈ જાય. એટલે પણ ચલણના આધારરૂપે અમુક નક્કી કરેલી વસ્તુઓને રાખવામાં બહુ મુશ્કેલી ન આવે. બીજી પેજના એવી પણ કરી શકાય કે નોટાના આધાર તરીકે Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 4450