પૃષ્ઠ:SasuVahuniLadhai.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
सासुवहुनी लढाई
 

તે તમે જાણો છો. સુંદરને એના દાઈત વરના જુલમમાંથી મોકળી કરવી એ મારી ફરજ છે. પણ પછી તે સ્ત્રીનું શું કરવું તેનો વિચાર કરવો જોઈએ.

એ સંવાદ થયા કેડે પઠાણ કચેરીમાં ગયો ને ફકીર, ચંદા, શાહેદો વગેરેને બીજે દહાડે બપોરે હાજર કરવાનો હવાલદારને હુકમ આપ્યો.