પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
સાઠીનૂં વાઙ્ગમય.

 ગ્રન્થોના આધારે સામાન્ય ઉપયોગી ગ્રન્થો છપાવેલ છે તે પૈકી કેટલાકના નામ નિચે મુજબ છે.

 ભરતેશ્વર બાહુબલી વૃત્તિ.
 વર્ધમાન દેશના ભાષાન્તર.
 સ્વાધ્યાય માલા.
 ગુણવર્મા ચરિત્ર.
 જયાનંદ કેવલીનો રાસ.
 ધનાશાલીભદ્રનો રાસ.
 ચંદ રાજાનો રાસ.
 આનંદ ધન ચોવીસી.
 જૈન સતી મંડળ
૧૦ રાત્રિ ભોજન નિષેધક.
૧૧ જૈન સ્તોત્ર સંગ્રહ.
૧૨ મહાવીર સ્વામીનું ચરિત્ર.
૧૩ શાન્તિનાથ ચરિત્ર.
૧૪ નેમનાથ ચરિત્ર.
૧૫ મુનિપતિ ચરિત્ર.
૧૬ રત્નસાર ચરિત્ર.
૧૭ જૈન કાવ્ય પ્રકાશ. ભાગ ૨–૩

(૩૪) કલકત્તાની રોયલ એસીયાટીક સોસાઈટી તરફથી મૂલ સંસ્કૃતને માંગધી જૈન સંબંધિના નિચેના ગ્રન્થો છપાએલા છે.

 પરિશિષ્ટ પર્વ.
ઉવાસગદસાઓ.
 ઉપમિતિ ભવ પ્રપંચ કથા
 યોગ શાસ્ત્ર.
 શાંતિનાથ ચરિત્ર.