પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
સાઠીનૂં વાઙ્‌ગમય.

મુંબાઈ ઈલાકાના ગુજરાતી છાપખાનાં.
(આરંભથી તે ૧૮૬૭ સુધી.)

નંબર. સ્થળ છાપખાનાનું નામ. સ્થપા
યાની તા.
જાત.
અમદાવાદ અમદાવાદ યૂનાઈટેડ ... ૧૮૬૩ (લીથોગ્રાફ ) ગુજરાતી,
સંસ્કૃત
બાજીભાઈ અમીચંદનું... ૧૮૪૫
છગનલાલ મગનલાલનું... ૧૮૫૭ ” ગુજરાતી અને ઇંગ્રેજી
સરકારી (કલેક્ટરનું)... ” ઇંગ્રેજી–ગુજરાતી–સંસ્કૃત
ગુજરાતી વર્નાક્યુલર સોસાઈટીનું... ૧૮૫૧ ” ગુજરાતી અને ઇંગ્રેજી
હરિલાલ તુલસીરામનું... ” ગુજરાતી
હિમ્મત બહાદૂરનું ... ” ગુજરાતી – ઇંગ્રેજી
જયશંકર માયાશંકરનું... ” ગુજરાતી.
જીવણલાલ અંબારામનું... ” ગુજરાતી–સંસ્કૃત-હિંદુસ્થાન
૧૦
મી. જોરડન (ટી. એસ.)નું... ” ઇંગ્રેજી–ગુજરાતી–સંસ્કૃત
૧૧
લલ્લુભાઈ અમીચંદનું... ૧૮૬૦ ” ગુજરાતી–સંસ્કૃત
૧૨
લલ્લુભાઈ કરમચંદનું... ૧૮૫૭ ” ગુજરાતી–હિંદી–સંસ્કૃત
૧૩
લલ્લુભાઈ સુરચંદનું... ૧૮૬૨ ” ગુજરાતી–મરાઠી
૧૪
મૂળજી અંબારામનું... ” ગુજરાતી