પૃષ્ઠ:Savita-Sundari.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪


ત્યારે સુંદરી ઘરમાં આવીને દિલગીર થઇને બેઠી. અજ્ઞાતભાવથી તેના નેત્રમાંથી આંસુ પડ્યાં, પણ તેટલામાં ગુણવંતગૌરી સુંદરીના ઓરડામાં આવી ને તેની આ અવસ્થા જોઇને તે બહુ બહુ પ્રકારે તેનું સાંત્વન કરવા લાગી.



પ્રકરણ બીજું.
આશાદાન.

ખળ બઢઈ બલ કરિ થકે, કટૈ ન કુબતિ કુઠાર,
આલબાલ ઉર ઝાલરી, ખરી પ્રેમ તરુઠાર.
[ બિહારી સતસૈ.

કબિત.
દેખતહી મૂરતિ મધુર મનમોહનકી,
નૈનનકે મિલે મિલે મન અવદાત હૈ;
આલબાલ ઊર તે પ્રગટ ભયે પ્રેમતરુ,
દિનદિન ઝાલરતુ અતિ સરસાત હૈ;
તાહિ દૂરિ કરબૈકો કિતને લખનખગિ,
કુબતિ કુઠાર ગહિ, કીની ઉતપાત હૈ;
કહે કબિ કૃષ્ણ સબૈ, થાકે અતિ બળ કરિ,
નેક ન ઘટત ત્યોં ત્યોં દ્રઢ હોત જાત હૈ,

[કવિ કૃષ્ણ.