લખાણ પર જાઓ

પૃષ્ઠ:Shobhana.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૮: શોભના
 


'પણ એ પૈસા કોના ?’

'હવે તમારા.'

‘મારા નહિ જ. મારી મહેનત સિવાયનો પૈસો વાપરું તો હું પાપમાં પડું'

પરાશર બોલ્યો. રતન તેની સામે જોતી રહી.