પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સોરઠી બહારવટીયા : ૩
 

અને એારડામાં પૂરેલાં બી અમનને બાળબચ્ચાં સાથે બહાર કાઢી ચાલ્યા ગયા.

સંવત ૧૯૩૯ના ભાદરવાશુદ ચોથના રોજ આ ધીંગાણું ખતમ થયું અને કાદુનું બહારવટું શરૂ થયું.


Sorathi Santo - Pic 4.jpg