પૃષ્ઠ:Sorathne Tire Tire.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પક્ષે છે, ગામડિયાંને પક્ષે નહિ. ને વળી જ્યારે ગીતો દેખીતાં જ દુષ્ટ હતાં, ત્યારે પણ તેમને વિષે આટલું તો કહી શકાય કે એ પ્રામાણિકપણે દુષ્ટ હતાં. એટલે કે એ સીધાંસાદાં, નિખાલસ ને સ્વાભાવિક હતાં. બીજી રીતે કહું તો એ નીતિપૂર્વક અનીતિમાન હતાં. આપણા આજકાલના જલસાઓમાં ગવાતાં કેટલાંક ગીતોની પેઠે એ ગ્રામ્યગીતો શબ્દચાલાકીથી દુષ્ટ સૂચન કરનાર નફટ દંભી ગીતો તો નહોતાં જ."[૧]

  1. 'I make no apology for them. They were rude, but not altogether bad. Many of them were satirical. They deal chiefly with immorality not to encourage or suggest it, but to satirize it.. No doubt they served their purpose though we of our time, should call them indelicate. Yet the simple, unspoiled rustic folks did not consider them out of place. They saw no harm in them. But they knew not shame as we do : they were really very innocent compared with ourselves. We have had our eyes opened, but at what a price! Of a truth the shame is on our side and lies not with the rustics. And where the songs were professedly bad, this might be said of them that they were so honestly; that is to say, there were simple, open and natural; they were morally immoral if I may say so and not cunningly suggestive and damnably hypocritical, as are some of the modern music hall pieces."