પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઘૂઘરીઆળો ઘાઘરો, ચડવા માફાળી વેલ્ય, ગઢ ઘૂમલીની બજારમાં ઢળકતી આવે ઢેલ્ય.

ઢળકતી આવે ઢેલ્ય તે વાટે,

બાઈ ! તારો હલામણ ઊભો વાણીડાને હાટે.

લખી કંકોત્રી હલામણ પર મેલ્ય.

ઘૂઘરીઆળો ઘાઘરો, ચડવા માફાળી વેલ્ય, તી એવા એના શણગાર હતા. કોઈએ એને ના પણ પાડેલી કેદ -

'ખારાં પાણી ખટમઠાં, દાઈવાળો દેશે,

સોનલ, મ જાજે જેઠવે ! બાળેલ બરડો દેશ. [8] છતાં સોન તો આવી પહોંચી. પાદરડે ડેરા-તંબુ તાણીને ઉતારો કર્યો. ત્યાંથી પોતાના વર શિયાજીની વ! ચો

કસોટી કરવા માટે નવી સમસ્યાઓ મોકલી મ

સમસ્યા 2

શિયા ! સરોવર દેખાડ, (જ્યાં) પાણી કે નવ પાળ, તાસ તળે કોળાંબડે, પંખી વળૂંભ્યાં ડાળ. [9 હિ શિવાજી ! એવું સરોવર કયું ? - જેને પાણી નથી, પાળ નથી. છતાં જેના કિનારાનાં

ઝાડની નમેલી ડાળીએ પક્ષીઓ બેઠાં છે ?] જવાબ આવ્યો : સરોવર તે કાન; અને પક્ષી તે કાનમાં પહેરવાની તોટી અથવા

વાળી.

' આ દોહો કહેનાર કોઈ સૂરસિંહ નામનો સોન સાથેનાં લગ્નનો ઉમેદવાર મનાય છે. કેટલાકનું માનવું છે કે પ્રથમ સોને એ સૂરસિંહ પર જ સમસ્યા પૂર્તિ થવા માટે મોકલી હતી અને ઘણા દિવસ થઈ જવાથી એને બીજા દોહામાં ઠપકો પણ કહેવરાવેલો કે - ગૂરા/ સારસ જેમ, બગવારે જેસી રવો; હોવ તો કહે ને હા, નહિ તો નાકારો ભલો. સૂર ભેદ રુશ્ણ/ અક્ષર કોઈ ઊકલો નહિ, અકૂરાં પૂરાં કરી સોનલનાં સરશ્વાં નહિ. મને આ બંને દોહાઓના અનુપ્રાસોમાં ત્ુટિઓ દેખાય છે. - સંન લોકગીત સંચય

414