પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમસ્યા 7

અધ સૂકું અધ લાલડું, ત્રાંબાવરણું જેહ, અમે મગાવું જેઠવા ! આણી આપો એહ.

1) ત કીં અન અરુ તુ છ જેલ સમા અત 0 ત અપે લ હે જેઠવા !]

જવાબમાં મોકલાયું: શ્રીફળ

[14] આપો,

સમસ્યા 8

જે થડ પવન ન સેંચરે, પંખી ન બેસે કોય; તાસ તણાં ફળ મોકલો, સાચા સાજણ હોય, [જેના થડની અંદર કદી પવન પેસતો નથી, જેની ડાળે કદી પક્ષી બેસતાં નથી ઝાડનાં ફળ મોકલશો - જો મારા સાચા સ્વજન થવું હોય તો.] જવાબ આવ્યોઃ છીપ રૂપી ઝાડનાં મોતી રૂપી ફળ

[15] , એવા

સમસ્યા 9

પીતળ પે'રી પદમણી, હાલે ઝાકઝમાળ; ઊં) સોહે વીવા વધામણે, (કાં) સોહે રાજદુવાર. [એક એવી પપ્વિની છે, કે જે પીતળનાં આભૂષણો પહેરીને ભભકતી ચાલે છે, કાં તો વિવાહ જેવે અવસરે શોભે છે અથવા તો રજદ્રારે દીપે છે. એ શું ?] જવાબ આવ્યોઃ વેલ્ય (માફાવાળી બળદગાડી)

116]

સમસ્યા 10

થડ થોડું ઉરે ઘણું, કેડે કેસરી લંક, શિયા ! સાવઝડું મોકલો ! (જેના) લોહે જાડિયા દત, [17]

[હે શિયાજી રાજા ! જે થડે (પગની જગ્યાએ) નાનું છે, છાતીની જગ્યાએ જે લાંબું છે.

જેની કમ્મર સિંહની કમર સમી છે, ને જેના દાંત લોઢે જડી રાખેલા છે, એવું સિંહનું બચ્યું મોકલો !

જવાબમાં મોકલાયું: સાંબેલું

416

લોકગીત સંચય