પૃષ્ઠ:Sorthi Geet Kathao - Jhaverchand Meghani.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[12] ગરના ડુંગર જાગિયા, ફરક્યાં વેણુ-વન, મેહ અમારું મન બકોળ ક્યું બરડા-ધણી ! [આ ગિરના ડુંગર જાગી ઊઠ્યા. વેણુ, ડુંગરનાં વનજંગલો પણ ખીલી ઊઠાં, છતાં હે મેહ, તમારું અંતર કેમ કૉળ્યા વિનાનું રહ્યું] દાબળનાં' દાઝેલ, પણગે પાલવીએઁ નહિ; એક વાર એલી કરે ! વન કૉળે વેણુ-ધણી ! [13] હું દાવાનળમાં દાઝેલ ઝાડવા સરખી, એકાદ બે ટીપાંથી નવપલ્લવિત નહીં બની શકે. હે વેણુના ધણી ! એક વાર સતત (આઠ દિવસની) વૃષ્ટિ કરીને તું વરસે, તો જ અમારું જીવન વન કૉળશે. મતલબ કે અલ્પ સ્નેહઓથી હું નહીં તૃપ્ત થાઉં.] [14] [હે મેહ ! તું વરસતાં વિલંબ કરે છે, તેથી છતે પૈસે દાણા નથી મળતા. અન્નને અભાવે સ્ત્રી સ્વામીના સ્નેહ ત્યજી ચાલી જાય છે. કાં તો તને તારી પ્રિયતમા વીજળીએ રોકી રાખ્યો, અથવા તું માંદો પડ્યો.] ' નાણે દાણો નવ મળે, નારી છાંડે નેહ, (કાં) વીજળીએ વળૂભિયો, (કાં) માંદો પડ્યો મેહ. [15] [કાર્તિક મહિનામાં સહુને શિયાળો સાંભરે છે. તનમાં યઢ વાય છે. માટે હે આભપરાના સ્વામી મેહ જેઠવા ! તું મને તારું (સ્નેહરૂપી) ઓઢણ આપ !] º ૩. બારમાસી: મહિને મહિને મેહની વાટ જોતી ઊજળી તલખે છે કારતક મહિના માંય, સૌને શિયાળો સાંભરે, ટાઢડીયું તન માંય, ઓઢણ દે, આભપરા-ધણી ! [16] માગશર માસમાં તો સહુ માનવીના એકશ્વાસ થઈ જાય છે. પ્રિયજનો જુદાં રહી શકતાં નથી.) મેં તો માનેલું કે એ વાતનો વિશ્વાસ કરીને મેહ જેઠવો પણ મારી પાસે આવશે.] 438 માગશરમાં માનવ તણા સહુના એક જ શ્વાસ, (ઈ) વાતુંનો વિશ્વાસ જાણ્યું ક૨શે જેઠવો ! પાઠાન્તર 'દાભણ ઠૂંઠાં અમે.’ પાઠાન્તર કારતક મહિને કણ, સહુને શિયાળો સાંભરે,

(કેને) માણું કેને મણ આપે આભપરા-ધ

૪૩૮
લોકગીત સંચય