પૃષ્ઠ:Sudama Chatritra - Gu - By Premanand.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
 

વૃદ્ધિ રૂષિને આવ્યું જ્ઞાન, અલ્પ જીવ હું’ એ ભગવાન; એકવાર પામુ દરન, તે હુ. જાણે પાયે ઇંદ્રાસન. એ વિવેક હરિના ચંદાર, પૂછ્યા સુદામાને સમાચાર; ભાનુભાવ કેમ કરૂણા કરી, તવ સુદામે વાણુ આચરી. Ë દુર્બળ બ્રાહ્મણ અવતાર, માધવ સાથે છે મિત્રાચાર; પ્રભુને જઇ કહા મારા પ્રણામ, આવ્યાછે વિપ્ર સુદામા નામ. વલણ. નામ સુદામા જઇ કહેા, ગયે ધરમાં પ્રતિહાર રે; એક દાસી સાથે કહાવિયા, શ્રીકૃષ્ણુને સમાચાર છે. કડવુ’ ૭ મુરાગ મારૂ સુતા શજાયે શ્રી વિનાશરે, અષ્ટ પટરાણિયે છે એ પાસ રે; કળણી વાંસે પાયરે, મિત્રવ ટાળે છે વય રે. વધુ દર્પણ ભદ્રા નારીરે, જાંબુવતિયે ગ્રહી જળ ખરી રે; યક્ષકર્દમ સત્યા સેવેરે; લક્ષમણ કાલિદીજી અગર ઉસેવે રે. તાંબુળ લાવેરે; સત્યભામા બિડી ખવરાવે રે; રિપોઢયા હિચળાખાટરે, પાસે પટરાણી છે. આ રે. છ સાળ સહસ્ર શત શાભારે, કાઇ "સગતી ગજગામાં રે; મૃગાતેણી તે ચંદ કારીરે, કાઇ શામલી કાઇ ગારી રે. કંઇ મુગ્ધા બાળ કીરીઅે, ખળટાવે કંકણુ મેરી હૈ; ચપળા ચિત્રપુ લે. ચેરીરે;કેટે હાર ચુકી કારી રે. કાઇ ચતુરા સમિત નાચેરે, કાઇ રીઝવે તે ઘણુ રાચે રે; એક ને વાત વાસેરે, સરખા સરખી ઉભી પાસ રે, હરિ આગળ હરિગુણ માહીર, વસ્ત્ર વિરાજે. નાના ભાતી રે; ગગ ઉપગ મૃદંગ ઘણાં ગાજેરે, શ્રીમડળ વેણા વાજે રે. ગાંધી કળા કાઇ કવીર, શુબ વાયક મુખચરતી રે; ચતુરા નવ યુકે તાળી, માલે સમગન મળો રે.. જેથી રીજે પ્રાણ આધારરે, એમ થઇ રહ્યુ ચેઇએ કાર રે; એવે દાસી ધાતી આવીરે; તેમ માથે પાસે બાલાવી ..