પૃષ્ઠ:Sudama Chatritra - Gu - By Premanand.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬
 

મનવાંછિત કૂળ આજ હું પામ્યા, ત્રિજી મળવા આવ્યા; ચતુર ભાભીએ ભેટ મેકલી, કહેા સખા શું લાવ્યા, સફળ અઢળક ઢવિરે શામળીઆ, મુઠ્ઠી તાંદુલ માટે; નો વૈભવ સેજમાં આવ્યો, સ્વ૨ સુખડી સાટે, સફળ ચરણ તળે ચાંપી રહયાસુદામ, કૃષ્ણજી છેકહાડે; અમ બ્લેગ જો ભેટ હાયતા, દૂર થકી દેખાડી, સફળ એ દેવતાને દુલ્લભ દીસે, જાચું જાદવરાય જો પવિત્ર સુખડી પ્રેમે આપે, તેા ભવની ભાવટ જાય; સફળ ભગવાનની સ્ત્રીંયા ભર્મમાં ભૂલી, જુએ મળી સમસ્ત, મૃત કુળકે સજીવન મણી હરી હાડે છે હસ્ત; સકળ આમ હરી જ્યારે હાથ લગાડે, રૂપી ખસેડે આમ; ભકત હત પાતે દેખા, સઉને સુંદર રાાભ; સફળ અવલેાકવા ઉભી સઉ નારી, કર ધારી કનકનાં પાત્ર; નદ્રુપતીને નચે સઉ નારી, અમને આપજો નીલભાત્ર; સફળ દામે ચીતામાં પડીએ, લજ્જા મારી જાશે; અમે ભાગશે તાંદુલ દેખી, કૈાતક મારૂં થાશે; સળ આને કહેથી થયા લેાભી,તુચ્છ ભેટ અહી' આણી: લા લાખ ટકાની ખેાઇ, ઘર ઘાલ્યુ ધણીઆણી; સફળ સુદામાના મનની શેચના, શામળીએ સૐ જાણી; સતાં ખસતાં પાસે આવી, તાંદુલ લીધાં તાણી; સફળ હેઠળ હેમની થાળી મેલી, વસ્તુ લેવા જગદીશ ડે ખીલા પાર ન આવે, ચીથરાં દશ વીશ; સફળ પટરાણી જોઇ અચરજ પામી, છે આ પારશ કે રત્ન; અમરફળ કે સજીવન મણી, આવડુ કીધુ જત્ન; સફળ કણ વેરાણા ને પાત્ર ભરાણુ,જો રહુચે જીવતીને સાથ; તાંદુલના પણ દયે. ચાંપી, માલ્યા લક્ષ્મી નાથ; સફળ સદામે' આ અવનીમાં, લીધા બહુ અવતાર, આ તાંદુલને સ્વાદછે એવા, નથી આરેગ્યા એકે વાર; સકળ મેટા મેટા મીત્ર મેં જોયા, ધૃવ અરીષ પ્રલ્હાદ