પૃષ્ઠ:Sudama Chatritra - Gu - By Premanand.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
 

અજાચક વ્રત મૂક્યું. આજ, ખાઇ લાખ ટકાતી લાજ. દામૈદરે મને કીધી દયા, મુળગા મારા તાંદુલ ગયા; કૃપષ્ણુને ધન હોય ઘણુ, એને નગર છે. સેના તણું, આંધીમુદ્દીને મિત્રાચાર, મેટે નિયનદકુમાર; જાત એને આપતાં શું આછું થાત, હું દુર્બળની ભાવ સભા મળી અને ભેટયા હરી, પાગ પખાળીને પૂજા કરી; આસન વ્યજંન ભેજન ભલુ, મુજ રાંકને કાણુ કરે એટલું એ સર્વ ધૃત કપરીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા; જેનુ લે તેના નવ રાખે ભાર, હરિને નંદુત મને ધિક્કાર. જે ગોપીનાં મન લીધાં હરી, તે કમળાનુ સુખપામ્યાં સદી; ષિ ત્નિનાં ખાવાં અન્ન, સાયુજ્ય મુક્ત પામ્યાં ચંદન કુળનજીનું લીધ, સ્વરૂપ લક્ષ્મી સમાણુ તે ભાજી પત્રને કીધા આહાર, તે વીંદુર તાર્યો કૃપા કરી મને જગદાધાર, પણ મારૂંક કટાર અપાર; વિવેક જ્ઞાન સુદામે ચું, ધન નાખ્યુ તે સારૂં થયુ અને ફરી મદ મુજને થાત, ભક્તિ પ્રભૂની ભુલી નૃત; કૃષ્ણે મૂતે કરૂણા કરી, દારિદ્ર દુ:ખ લાધુ હશે. સુખમાં વ્યાપે બને કામ, દુઃખમાં સાંબરે કેશવ રામ. જન કીધ; સા વલણ. રામ સાંભરે વેરાગથી, પિ જ્ઞાન ધેડે ચડયા; વિચાર કરતાં ગાન આવ્યુ, ધામ દેખિ ભૂલા પડયા. કડવું ૧૩મું શગ રામગ્રી. શુકજી ભાખે રિંગ્ગુણ ગ્રામજી, દીઠું સુંદર કચન ધામજી; મેડી અટારી અદ્ભૂત કામજી, રૂષિ વિચારે ભૂલ્યા દામ, દાળ. રામ ભૂ`ા પણ ગ્રામ નિશ્ચે, ધામ કાઇ ધનવતનાં; એનમાં વસતા હશે, જેણે સેમાં ચરણુ ભગવતનાં