પૃષ્ઠ:Sudama Chatritra - Gu - By Premanand.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

વાં. સ્વામીસેવાનુ દશ ખાળક થયાં સુદામાને શીતળાએ માયાસુખ નવ દુ:ખ દારીકે ભરિયા; અમીછાંટા નાંખ્યા, ધારે અને ઉંઝરિયા અજાચક વ્રત પાળે સુદામ, દરિ વિના હાથ ન ઓર્ડ; આવી મળ્યું તે અસન કરે, નહિ તે ભુખ્યાં સારે પાડે, વલણ. પાડે રૂષિ સાપ આણુ, સુખ ન છે ધસૂત્રનું; ફષિપત્ની ભિક્ષા સાગીને લાવે, પુરૂ પાડે પતિ નું કડવું ૨ જીરાગ વેરાડી. માસુખ નવ શુ કહું સાંભળ નપતિ, છે સુદામાની નિર્મધ મતિ; છે. રતી, સદા મન છે તું જી. મુનિને મર્મકાઇ નવ , સઉ મેલા થેલા દરિદ્રા કહે; માગ્યા વિના કોઈ ક્રમ આપે, ઘણું દુ:ખે કરી દેવકાપ ભિક્ષાતુ ફામ કામનિ કરે, કાના વજ્ર એ ને પાણી ભરે; જન્મ તેમ કરીને લાવે અન્ન, નિજ કુટુબ પાખે ઘણા દિવસ દુઃખ ઘરનુ રહ્યું, પુરમાં પ અન્ન જડવું રહ્યું; ખાળકન થયા એ ઉપવાસ, ત્યારે આવી સુદામા પાસ, સ્ત્રીજન મળતુ અન્ન. લેઈ રહે જળ થશે સાનુકૂળ હું વિનવુ' જોડી એ હાય, અબળા કહે સાંભળયે નાથ; બાળક ભૂખ્યો કરે રૂદન, નગરમાં નથી ન મળે કંદ મૂળ કે ફળ, બે દિવસ થયાં સુખ સજ્યા ભૂષણ પદ્રકુળ, પ્રભુ ક્યારે ભૂખ્યાં બાળક જુએ માનુ મુખ, આ કહે સ્વામીને દુઃખ, હુ' કહેતાં લાગીશ અળખામણી, સ્વામી જુએ આપણાઘર ભણી, ધાતુપાત્ર નહીં કર સહાવા, સાળું વસ્ત્ર નથી સમખાવા; જેમ જળ વિષ્ણુ વાડે ઝાડુવાં, તેમ અન્ન વિણ ખાળક ખાડુઆં વાગે ટાર બાળડાં એ, બસ્ત્રમાં પેશીને સુએ હુતે ધીરજ કે પેરે પરૂ, કરાંતુ દુ:ખ દેખીને મરૂ નીચાં ઘર ભીંતડિયા પડી, શ્વાન માર આવેછે. ચર્ડી તિથી કરી નિર્મુખ નય, ગવાંનીક નવ પામે ગાય,