પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૬ અભ્યાસ, પાસ કહે છે. પૂર્ણ જ્ઞાનીનો જે સંન્યાસ તેને વિઠસંન્યાસ કહે છે. - અત્ર તત્ર યોગ્ય જ્ઞાની અને અનુભવી મળી આવે ત્યારે પૂછવા જેવું કાંઇ પણ હોય તે તે એટલું જ કે અમુક અધિકાર છે તે આગળ શું કરવું ? અથવા અમુક અધિકારી અને મુક કરે છે તેમાં અમુક વિન આવે છે તેને રો ઉપાય છે ? પેતાને અધિકાર નક્કી સમજાવે હાય તે પુરુષજ ખરા મહાત્માઓ પાસેથી લાભ પામી શકે છે; બીજા પોતાના અધિકાર ન સમજનારા લાભ આપી કે લેઈ શક્તા નથી. પોતાના અધિકાર કેટલો છે તે પણ ગુરુ સમજાવે તે સમજાય એવી જેની જડબુદ્ધિ છે તેમને માટે તે પંથ સંપ્રદાયાદિના વાડા તૈયારજ છે. e શમ અને દમથી આંતર તેમ બાહ્ય વૃત્તિઓને નિરોધ સિદ્ધ થઈ, ઉપરતિથી માનસિક વિક્ષેપને અસ્ત થતાં, શમાદિષસંપત્તિમાંની ચતુર્થસંપત્તિ જે તિતિક્ષા તે સહજે સિદ્ધ થાય છે. તિતિક્ષાનું સ્વરૂપ એમ કહ્યું છે કે: सहनं सर्वदुःखानामप्रतीकारपूर्वकम् । चिन्ताविलापरहितं सा तितिक्षा निगद्यते ॥ સવ એટલે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક એવાં જે જે દુ:ખ છે તેમને સહન કરવાં, ને તે તે દુ:ખના પ્રતીકાર નામ નિવારણ કરવાના ઉપાય ન કરો; તેમ સહન કરવામાં વિલાપ, તથા તે દુ:ખે પ્રથમથી આવે નહિ, કે આવ્યા પછી શું થશે, એવા વિચારની ચિંતા, તે ઉભમાં પડવું નહિ; એને તિતિક્ષા કહેવાય છે. અંતઃકરણની માનસિક પ્રવૃત્તિ ઉપર વશીકાર થયા, અને બાઘન્દ્રિો ઉપર વશીકાર સિદ્ધ થયે, તથા નાના પ્રકારનાં ધર્મ કર્મ શ્રવણાદિના પણ વિક્ષેપના અભાવરૂપ તિતિક્ષા થઈ, સ્વલક્ષ અને સ્વાભાભ્યાસમાંજ અભિરતિ થઇ ગઈ, તા જેમ વૈષયિક સુખોથી ઉલ્લાસ નથી થતા તેમ દુ:ખેથી ઉદ્દેગ પણ થતો નથી :ઇશ્વનુરિનમના: સુષુ વિતરણુઃ એમ શ્રીભગવાને પણ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણમાં કહ્યું છે. તિતિક્ષાનું આવું સ્વરૂપ સામાન્યતઃ સમજાય છે તેથી સાધકે એમ ન કલ્પના કરવી કે કાયાને અનેક પ્રકારનાં કષ્ટ ઉત્પન્ન થાય તેવી બાહ્ય ક્રિયાઓના આદર કરવામાં અથવા મન તથા ઈદ્રિયાને કષ્ટ થાય તેવાં ત્રાપવાસાદિનું ગ્રહણ કરવામાંજ પરમ કલ્યાણ છે. કોઈ હાથને ઉંચ્ચા કરી રાખે છે, કોઈ જટા નખ આદિ વધારે છે, કોઈ ધૂણીઓ તાપવાનું કે શીત, આતપ વધાં આદિ માથે લેવાનું વ્રત આદરે છે, કોઈ ઉપવાસ, માન, એકબુક્ત, આદિ ત્રતાચરણ લેઈ બેસે છે;--એ સર્વથી તિતિક્ષા સિદ્ધ થઈ છે અથવા થાય છે એમ જાણવાનું નથી. હાથે કરીને દુ:ખને સંસ્પર્શ ઇછો અને તે કેવો સહન કરાય છે એમ જેવું એ તિતિક્ષા નથી, એ તે કેાઈ, પ્રકારના આડંબર છે, લાકમાં પૂજા પ્રતિકાદિ પામવાનું નિમિત્ત છે. જે કેવલ અધિકારી પામર છે તેને માર્ગમાં આવવાને અર્થે કમ ઉપાસનાદિ પણ કામનાં ન લાગે બતાપવાસાદિક પર માપયેગી છે, પણ સાધનક્રમમાં વિચારતા સાધકે તેમાં અચ કરવી કે તેને તિતિક્ષારૂપે માનીને તે પ્રતિ પ્રવૃત્ત થવું એ નિષ્ફલ છે. અને સ્ત્રીઓ તથા શુદ્ધાદિને જે ત્રાપવાસાદિ પરમૅપકારક છે તે તિતિક્ષાની દૃષ્ટિથી નથી, તેમને ઈદ્રયદમનરૂપ દમને અભ્યાસ થાય, દેવતા અને ગુરુ ઉપર શ્રદ્ધાની વૃદ્ધિ થાય, તથા નામસ્મરણથી મનનો કાંઈક મલ દર થાય છે તેનો હેતુ છે. માટે અનેક સાધુ, જોગી, જતિ, જે વિવિધ પ્રકારના આડે. બરે તિતિક્ષારૂપે દર્શાવે છે તેવાથી ભ્રમણામાં ન પડતાં તિતિક્ષાને સાર મુમુક્ષ એ, દુ:ખ ઉપanaihi Fieritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50