પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 Fundamental Works: સુદર્શન ગધાવલી ટપર સુદર્શન ગદ્યાવલિ, ગળતી ચઢાવેલા ઘડામાંથી ટપકતા પાણીની માફક, તેની આંખમાંથી આં યુનાં માટાં બિંદુ એક પછી એક ટપકતાં હતાં, ” આ ઠેકાણે જે ઉપમા છે તેને બહે ટપકવા ” માત્રના અર્થવાળી ગમે તે ઉપમાથી નિવહ થાય એમ છે, ત્યાં મહાદેવ, ગળતી, ઘડે, આદિ ઉપમાનો જોઈએ તે કરતાં વધારા પડતાં હોઈ અનાચિય પ્રવર્તાવે છે. લક્ષ્મીપ્રસાદ શેઠના વૃદ્ધપણુ વિષે અને પાસે આવતા મરણ વિષે લખે છે છે તે સ્પષ્ટ જાણુતે. હતા કે શેઠના એક પગ તો અત્યારે સ્મશાનમાં હતો ” આ ઠેકાણે હિંદુઓને “ પગ ” સ્મશાનમાં નથી રહેતો પણ તેમની “ રાખ ” સ્મશાનમાં રહે છે એવું હોવાથી, શેઠને દાટવાના હશે કે શું ? એવો ભાસ થતાં ઔચિત્યભંગ થાય છે. વસ્તુતઃ With one foot in the grave (એક્ર પગ ઘારમાં છે) એવી અંગરેજી ઉપમાનું અનુકરણ કરવાથી આ દોષ થયો છે. આવી રીતે નવી ઉપમાઓ ક૯૫વાના લાભથી ઘણી વાર ઔચિત્યભંગ થાય છે, તેને સંભાળીને આ લેખક લખવાની પ્રવૃત્તિ રાખશે તે બહુ સારા લખનાર થઈ શકરશે એમાં સંશય નથી. જ્યાં જ્યાં દે રચવા આયાસ કર્યો છે ત્યાં ત્યાં પણ ઈ દેદોષ ઘણા છે. અગીઆરમાં પ્રકરણને મથાળેનો શાર્દૂલવિક્રીડિત તેવા દોષવાળા છે. ઉકારાંત નાન્યતર જાતિનાં વિશેષણાનાં બહુવચન સંબંધે મુંબઈના પારસી ગૂજરાતી લખનારા જે દોષ કરે છે તેવા પણ કેટલાક દીઠામાં આવે છે. તરણુ લખનારને તેનામાં જે ઉત્તમ પ્રતિભાનાં બીજ છે તે ઉછેરવાની ભલામણ કરતાં આટલી સાવચેતી આપવી એ અમારું કર્તવ્ય છે, તેથી તેણે નિરુસાહ ન થતાં ઉત્સાહ વધારો એજ અમારી તેને ભલામણ છે. અકટોબર–૧૮૯૬. ૧૯પ- અરાડમી સદીનું હિંદુસ્તાન“ ભાઉદ ” એ નામ જેને કાને પડયું હરો અને તેની સાથે ઉત્પન્ન થતા વિચારોને વેગે જેના હૃદયને કોઈ વાર પણ આલવિ. કલ કરી ઘડીભર પ્રેમ અને સ્વાર્પણનાં બે અર્થ પડાવ્યાં હશે તેના મનને વિચારવાનું, સમજવાનું ભૂત, અને ભવિષ્યના મુકાબલો કરી વર્તમાનમાંથી માર્ગ કાઢવાનું આ નાનું પુસ્તક વાચવાથી ઘણું મળી શકે તેમ છે. આ લેખને ઇતિહાસ કહે કે કથા કહેવી એ સંશય ભરેલું છે તથાપિ અમે તો એને ઇતિહાસજ કહીશું. જો કે ઇતિહાસ સત્યવાર્તાને બનેલા હોય છે, કથાઓ કલ્પિત કે સત્ય અને કલ્પિતના મિશ્રણની બનેલી હોય છે; તથાપિ ઘણી વખત સત્ય પોતેજ ક૯િ૫તના કરતાં વધારે વિલક્ષણ, વધારે આકર્ષક, વધારે બાધદાયક, અને વધારે મનરંજન કરનારું હોય છે. આ વાર્તાના વૃત્તાન્ત એ હૃદયકારક છે કે જેમ રામનાં પરાક્રમનું વર્ણન કેાઇન પણ ભારતીને ભવ્યતા અને રસમયતા અપ શક્યું છે તેમ પાણિપતના રણુરંગમાં ઈસવીસન ૧૭૬૧ ના પ્રારબ્ધ આર્યદેશની જે લુટાલુટ થઈ, મરેઠા અને મામલાના કુસંપમાં તેમની વચ્ચે પાશ્ચાત્ય અંગરેજોનું ફાવી ગયું, સ્વાત: 2ય ઉપર ગુલામગીરી ચઢી બેડી, દેશહિતષી ધર્મરક્ષક શરાઓએ સ્વભૂમિના અને સ્વધર્મના રક્ષણમાં સર્વરવ હોમ્યું, તે ચિત્ર હરકોઈની કલમને જેબ આપવાને સર્વદા સંપૂર્ણ સતેજ, અને અવિચ્છિન્ન સુરેખ છે. મહાભારતના કાવ્યની ભૂમિ એવી ભયજ છે. | ગ્રંથની વસ્તુસંકલના, ભાષા વર્ણનશક્તિ, પાત્રાલેખના, ઇત્યાદિના વિચારજ આ ૮૫રચનાર Epoeh ગુજરાતી મિટિંન્ગ પ્રેસ, મુબઈ મુલ્ય રૂ. ૧-૮-૦ Gandhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850