પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૪ સુદર્શન ગદ્યાવલિ, તે આ ગ્રંથના અવલોકનને ઉપદ્યાત “ સાક્ષરસહાયક મંડલીના વર્ણનથી શા માટે કરવામાં આવ્યા હશે એવી શંકાનું કારણ નથી કેમકે સહુ વાચન ફેલાવવાના ઉદેશથી આ મંડલી પિતાની જાતના ખર્ચ જે સસ્તાં પુસ્તકો બહાર પાડી લોકોમાં ઉત્તમ પ્રકારના જ્ઞાનનો સસ્તી રીતે ફેલાવ કરે તેવા પુસ્તકોમાંનું જે પુસ્તક અમારા આગળ આવ્યું છે, તે આ પાંડવનુ ઉત્તરચરિત્ર છે. એ સિવાય બીજા હોય તો તે અમારી જાણમાં નથી. મંડલીના ઉદેશને અનુસરી વિવેચકપત્ર ચાલે છે, તેમજ કોઈ કોઈ ગ્રહસ્થાને પુસ્તકો પણ છાપી આયાં છે એમ જાણવામાં છે; પરંતુ મંડલી પોતાના સાહસથી સસ્તુ વાચન ફેલાવવા જે પુસ્તકો રચી રચાવી આપીને વેચે તેમાંનું' તે આ પાંડવનું ઉત્તમચરિત્ર પ્રથમ હોય એમ લાગે છે. પુરતકનાં સુપરરયલ બત્રીસપેજી જેવાં ૧૩૪ પૃષ્ઠ છે, સાદુ લુગડાનું પુરું' છે, કી'મત જણાવી નથી, પણ બધું જોતાં, પડત ભાવે પુસ્તક વેચવાના ઉદ્દેશ હોવાથી, દોઢ બે આના કરતાં વધારે હોઈ શકે નહિ. છપાઈ પણ બીજા મધ્યમ પ્રકારનાં છાપખાનાઓના જેવીજ એકંદરે ઠીક છે.. આ પુસ્તક છે કે અમારી પાસે “ અવલોકન ” માટે આવ્યું નથી, માત્ર બીજા વ• ગના સભાસદને જે ભેટ આપી શકાતી હશે તેવી ભેટરૂપે આવ્યું છે, તો પણ એ પુસ્તક વિષે એકંદર અસંતોષ અને અયોગ્યતાનો અમારે જે અભિપ્રાય થાય છે તે દર્શાવવાના અમારે હક જતા રહેતા નથી. ત્રણ ચાર ફરમાની આ નાની પડી ને તે પણ અશુદ્ધ ભાષાથી લખાયેલી, તેના નામને અનુકૂલ એવા કોઈ પણ ક૯૫નાવાળા કે કવિત્વને યોગ્ય ચમકારથી રહિત, તેને પુસ્તક કહેવું કે નહિ એ શંકા ભરેલું છે; અને ભવ્ય ઉદેશને ધારણ કરી પ્રજાના દ્રવ્યથી ચાલતી, તથા વિદ્વાનોની દેખરેખ નીચે કાર્ય કરતી એક મંડળી સસ્તુ વાચન ફેલાવવાના પિતાના આશયનો એક ભાગ અદા કરી બતાવતાં આવું ફતાકડું' અમારા આગળ ધરે એ જોઇને અમને ખરેખર શરમ આવે છે. પાંડવનું ચરિત્ર એ નામ સાંભળીને એમજ લાગે કે પાંડવે ઉત્તરાવસ્થામાં હિમાલય ગયા તેની વાત આ લેખમાં હશે, તેની વાતો તો અવશ્ય છે, પણ એ વાત કેવી રીતે કહી છે ? આ વાર્તા વાંચ્યા પછી અમે જે મહાભારતની કથાથી વાફેક ન હોત તો કોઈક વાણીઆને કોઈ સાધારણુ બ્રાહ્મણને ધરખટલાની કડાટથી કંટાળાતાં વનમાં જઈને રહેવાની મરજી થઈ હોય તેવા મહાત્મા યુધિષ્ઠિર અને તેના ભાઈઓ વિષે વિચાર આવત. એ વાત અમો ભુલી જતા નથી કે કલિયુગ અને દ્વાપરની લડાઈ એક પ્રકરણુમાં લખી છે, કૃણો ઋષિઓને કલિયુગના આવવાના સંદેશા મોક૯યા એવું કહ્યું છે, અને કલિપ્રભાવનાં વર્ણન કરવામાં આવ્યાં છે, પરંતુ એક સાધારણ બુદ્ધિના, સામાન્ય લખતાં વાચતાં આવડતુ' હોય તેવા, કે ન આવતું હોય તેવા, માણસ એ બધી વાત પર જે કહી શકે તે કરતાં ગ્રંથનું નામ આપીને છાપી કાઢેલા આ કહેવામાં કશો ફેર નથી. ગ્રંથ રચવાનું મુખ્ય કારણ એવુ હોય છે કે ગ્રંથકત પાતામાં કોઈ હદયગ્રાહી ભાવ ઉછાળા મારી બહાર નીકળવા મથન કરી રહ્યા હોય તેને સ્વાભાવિક પ્રવાહરૂપે અનાયાસે દશવા અને એમ પાતાનામાં જે ઉછાળા મારતા ભાવ હોય તે વાચકને પણ શબ્દદ્વારા પ્રેરી આપો; આને એક છાંટા પણુ આ પુસ્તકમાં નથી. મહાભારતની કથા જેમને શ્રવણુગોચર થઈ હો તેવી ડેડલીએ પણ આ પુસ્તક કરતાં વધારે અચરકરક અને તેથી વધારે વાસ્તવિક રીતે પાંડવોના ઉત્તરચરિતની anainnileritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 4/50