પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્ર"થાવલોકન, કથા કહી શકત એમ અમને લાગે છે. કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું કે કલિયુગ આવે છે માટે તમાથી રાજ્ય થઈ શકશે નહિ. યુધિષ્ઠિરે કેઈક ગાંમડી કરે તેમ હાય હાય મેં બહુ પાપ કયા ? હવે શું કરું ? બહુ જુઠ, કપટ, રમ્યાં કોને શરણુ જાઉં' ! એવી મતલબનું કહેવા માંડયું અને દ્રૌપદીએ ધણી વિના એકલાં રહેવાય કેમ ? એવી દલીલથી તેમની સાથે જવા આગ્રહ કર્યો, તથા છએ જણાં માતાની રજા લેવા ગયાં ત્યાં પુત્ર વિના હવે રમશાન થઈ ગયું એમ સમજી માતા મૂછોમાં પડયાં તેમને મૂકીને છએ જણ હિમાલય ભણી ચાલ્યાં ગયાં આટલી અને આવી કથા સાંભળીને કાણુ કહેશે કે એ પાંડવોના ઉત્તરવૃત્તની કથા છે ? આ કથામાં પાંડવ, કૃષ્ણ, દ્રૌપદી, આદિ નામ કાઢી લઈ રતનચંદ કરમચંદ, સ્યામાવહુ, કે એવાં ગમે તે નામ ગાઠવીએ તે તેના રસમાં કે વર્ણનમાં બાધ આવે એવું કોઈ પણ વિશિષ્ટત આખા લખાણમાં જોઈ શકાતું નથી. વચમાં વચમાં યુધિષ્ઠિરદ્રૌપદી આદિ નાટકના રાગનાં ગીત ગાય છે તે ભુલી જવું ન જોઈએ, પણ દિલગીરી એટલીજ છે કે જેમ જોડણી કરી વાક્યો લખતાં આવડવાથી વાતો કે ગ્રંથ થતો નથી તેમ આવા જોડાવાડાથી કાગ્યે થતું નથી એમ અમે માનીએ છીએ. અને પ્રકૃતિ પ્રસંગે તો એ કાવ્યરચના મુખ્ય વાર્તાને પાપણુત છે કે શાપણુતાં છે એજ પ્રથમ વિચાર છે.' | વસ્તુસંકલના અને ગ્રંથરચના વિષે આટલું કહ્યા પછી ગ્રંથકારની સાધારણ જ્ઞાનસંપત્તિનો પણ થોડાક વિચાર કરવો જોઈએ. કેટલીક વાક્યરચના જોઈએ. “ જનનીના પિંડ ક્ષીણુ પામતા નથી. ” આટલા ટુંકા કટકામાં બે પેટા શબ્દ છે: જનુની, અને ક્ષીણુ, બાળકના ધાવવાથી “ જનનીના પિંડને ક્ષય થતા નથી ” એમ કહેવાનો હેતુ છે. નિર્જન વનના નિતંબમાં ફરવા ગયા ” એ વાક્ય નિતંબ અને નિવાસના પ્રાસની લાલચથી. લખાયું છે પણુ વનને “ નિતંબ ” હાતા નથી, “ નિતંબ ” તો પર્વતને હોય છે તેનું લખનારને ભાન નથી. “ આખર અવસ્થા સબબ રાજય થઇ શકે તેમ નહોતું. ” આ વાકય કારટાના ફેસલા વગેરેમાં ભત પશુ “ સબબ ” શબ્દનો આ પ્રયોગ ગ્રંથમાં નવેજ છે. રાજસભા સાનિધ્ય દર્શન દેતા ઉભા રહ્યા ” આમાં ૮૯ સાનિધ્ય ” એ પ્રયોગ માટે છે. “ સન્મુખ ” એ શબદની અપેક્ષા છે; સાનિધ્ય ” એ શબ્દજ ખોટા છે, શબ્દ તે સાન્નિધ્ય’ થાય, પણ “ સન્નિધિ' ના અત્ર કોઈ પ્રકારજ ચાલે નહિ, “ સન્મુખ” કે તેવા અર્થનેજ શબ્દ જોઈએ. હવે કેટલીક જોડણી જોઈએઃ ધ્રુપદરાજા, કર્મનિષ્ટ, તપોનિષ્ટ, મૃદ્ધિ, રષિ, પ્રતિષ્ટિત’ અપરામેય, લુબ્ધાઈ, જગદ્ધદ, પ્રતિગૃહ, ભ્રષ્ટ, કઢ, જાગૃત, દ્રશ્ય, ઈત્યાદિ. ઋષિઓને કૃષ્ણ સંદેશા મોકલ્યા ત્યારે સાબરમતી ઉપરના ઋષિઓને પણ સંભારવામાં આવ્યા હતા, અને યુધિષ્ઠિરે કહ્યું કે એમને પાપને પાશ્ચાત્તાપ થતાં આમારે શું કરવું ? ત્યારે ગીતા જે રહસ્યપદેશ કરનાર મહાત્માએ કલિયુગમાં હવણા છેક બસોએક વર્ષ ઉપર થયેલા કમલાકરભટના . “ ધર્મસિંધુ પ્રમાણે નિવારણાર્થે કાંઈક કરાય તે સારૂં” ” એમ ઉત્તર આપ્યું, એ આદિ વચનરચનાના અલાકિક ચાતુર્ય ઉપર પણ વાચકનું લક્ષ કરાવવાની અવશ્યકતા છે. - આવાં પુસ્તકે ઉપર વિવેચન લખવાનો અમે પ્રચાર રાખ્યો નથી, પશુ પ્રજાના સાહિ-ય. નું નાયકવ ઈછતી સડક્ષર સહાયક પ્રજાધક ” મંડલી જ્યારે આવા લેખને પોતાના કાર્યના આર વાચકે આગળ ધરે ત્યારે આટલું" શૈલીને એ મંડલીને પોતાના કર્તય ઉપર વધારે anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 5/50