પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 એ થાવલોકન, ૯૫૭ nanananna અવશ્ય જાણવી જોઈએ, અને તે જાણ્યા વિના ગમે તે ખાનપાન વિહાર વસ્ત્ર આદિ રાખ. વાં કે ગમે તે ઔષધ ઉપચાર વસાણુ આદિનું સેવન કરવું તે હાનિકારક જ છે. જેમ થોડુંક શારીર શાસ્ત્રનું, થોડુક નિદાન શાસ્ત્રનું, ને થોડુંક ઉપચાર શાસ્ત્રનું જ્ઞાન પ્રત્યેક જનને આવશ્યક છે, તેમ સામાન્ય રીતે સુખાકારી સાચવવાનું જ્ઞાન પણ પ્રત્યેક જનને આવશ્યક છે. આવા ગ્રંથથી સુખાકારી સાચવવાનું આ પ્રકારનું જ્ઞાન સર્વને મળી શકે એમ છે; આ ગ્રંથ બહુ સરલ રીતે લખેલો છે; એટલે અમે એ ગ્રંથ વાચવાની સર્વને ભલાર્મણ કરીએ છીએ. ડીસેમ્બર-૧૯૯૬ ૧૯૯-સુદામાચરિત્ર:-સુદામાચરિત્રની કથા એટલી લોકપ્રસિદ્ધ અને લેડકપ્રિય છે. કે પ્રત્યેક શિષ્ટ ગૃહની ગૃહિણીઓ અને બાલાએ અનેક વખતે તેના આખ્યાનને આલ.પી વિવિધ આશ્વાસન લેતી દેતી જણાય છે. પ્રેમાન દે તેને જે આલાપમાં મુકી આપ્યું છે તેજ અને તિશય લોકપ્રિય થઈ સર્વને મુખે રમી રહેલા જોવામાં આવે છે. ગુજરાતના આદિકવિસ્થાને પૂજાયલા પરમ ભક્ત મહેતાજીની સરસ સાદી, અને સરલ વાણીનાં પ્રભાતીયાં જે સર્વત્ર અતિ પ્રસિદ્ધ અને પ્રિય છે તેમાં પણ સુદામાચરિત્રને આ લેખ થયાનું અમેએ પોતે તો રા. જટિલના આ ગ્રંથથીજ જાણ્યું છે. કાવ્ય મહેતાજીનું જ છે એમ તેને જોતાંજ કહી શકાય છે અને મહેતાજીના હૃદયનો ભક્તિભાવ જે તેર પ્રભાતિયાંમાં સુદામાચરિત્ર કહેવામાં આવ્યું છે તેને પદે પદે સ્પષ્ટ દેખાય છે. રા. જટિલે આ તેર પ્રભાતિયાં ઉપર ઘણા વિસ્તારથી વિવેચન આપ્યું છે, અને આરંભે એક લબા ઉપઘાત લખ્યા છે. કવિના ભાવની સ્પષ્ટતા કરવાને આ તેમના પ્રયાસ સ્તુતિપાત્ર છે, અને જેકે અમને પિતાને કેાઈ કાઈ સ્થાને તેમના વિચારથી જુદા પડવાનું કારણ રહે છે તે પણ તેમના પ્રયાસની સર્વ પ્રકારે અમે સ્તુતિ કરીએ છીએ. પ્રથમ પ્રશ્ન એ થાય છે કે નરસંહ મહેતાની સરલ અને લોકપ્રિય કવિતાને પાંડિત્યવાળા વિવેચનની અપેક્ષા હતી ? હાય તાપણુ જે વિવેચન રા. જટિલ “કુંડલાની સંસ્કૃત શાળાના સાથે સર્વ શાળાઓના વિદ્યાર્થીઓને ” લાભ આપવા માટે ધારે છે તે તેમને ઉપયોગી થયું છે ? તેરે પ્રભાતીયાંમાં ભાગ્યેજ તેર શબ્દો કઠિન આવે છે, કે ભાગ્યેજ પાંચ છ ઠેકાણે વાક્યરચના સમજાવવી પડે એમ છે, એટલે તેટલુ’ કરવા ઉપરાંત જે જે કરવામાં આવ્યું છે. તે સાર્થક છે કે કેમ એ જોવાનું છે; અને એમાં પણ ભક્તિ અને કાવ્ય અને સૈદય આદિના તાત્ત્વિક વિચારોને અંદર આણી ઠેકાણે ઠેકાણે પાંડિત્ય વિસ્તાર્યું છે તે “ શાળાના વિદ્યાર્થી. આને, ” કવિતાના વાચનારને, કે મહેતાજીની મૂલ ક૯પનાને અનુલ છે કે નહિ, તે સમજવું કઠિન છે. - શેકસપીઅર જેવાં નાટકોમાં દશ્યમસંગોથી જે ભાવ ધ્વનિ વ્યજિત કર્યો છે તે સમજાવવાને જવાઁઈનસ જેવા ટીકાકારના વિશાલ અને તલસ્પર્શી લેખની અપેક્ષા છે; પ્રત્યેક પા ત્રની પાત્રતાનાં બીજ કયાંથી ભેગાં કયા છે, અને ભિન્ન ભિન્ન . પાત્રાના મિશ્રણથી વસ્તુને શી રીતે ઉપજાવ્યું છે, તથા એકંદર વસ્તુ અને કાર્યથી શા ધ્વનિ ઉઠાવ્યા છે તે જણાવવાને ૧૯મહેતા નરસિંહનું સુદામાચરિત્ર, વિવેચક જટિલ મુંબઈ, નિર્ણયસાસરે પ્રેસ મૂલ્ય ૪=૮-૦ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850