પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દુર સુદર્શન ચાવલ, બ્રહ્મજ્ઞાન મંડલ એ નામે સમાજ સ્થાપે છે. તેમનામાંના એકે આ ચાળીસ પાનાને લધુ ગ્રંથ તૈયાર કર્યો છે. ગ્રંથના નામ પ્રમાણે એમાં કોઈ વિવાદ કે ચચોના સમાવેશ કરવામાં આવ્યો નથી, માત્ર જુદા જુદા પ્રથામાંથી કેટલાંક બાધક વચનોનો સંગ્રહ કરી લેવામાં આવ્યા છે, જે ધમૉભિરુચિ રાખનાર સુજનાને પાકૅ કરવા યોગ્ય છે. - ૨૦૫ સંગીત સુબોધિની-આ લધુ ગ્રંથમાં જુદી જુદી રાગદારીનાં ધષ્યાંક પદો વગેરેના સંગ્રહ છે. જ્ઞાન, વૈરાગ્ય, નીતિ, ધ ઈયાદિ વિષે સારે ઉપદેશ છે, તેમ રા. અને રજણુ હરિને કવિતા રચવાનો પણ સારો અભ્યાસ જણાય છે. ભજનો, પદે, વગેરે ગાવાનો શાખ ધરાવનાર સુજનાને પુરતક જેવા યોગ્ય છે. ૨૦૬ કાલિદાસની નાટક કથા:-એના ત્રણ અંકે અભિજ્ઞાન શાકુન્તલમાલવિકાગ્નિમિત્ર–અને વિક્રમોર્વશીય, તેના કર્તા તરફથી અમને મળ્યા છે. રચનાર પોતાની પ્રસ્તાવનામાં કહે છે તેમ અંગ્રેજી નાટકગુરુ શેકસપીયરનાં નાટકો ઉપરથી ચાહસે લેમ્બ નામના ગ્રંથકારે જે ઘારણ પર વાર્તાઓ રચી છે તેજ ધારણુ ઉપર સંત કવિ કાલિદાસનાં આ ત્રણે નાટકની વાર્તા બનાવવામાં આવી છે. કાલિદાસનાં અસલ સંસ્કૃત નાટકો અથવા તેનાં ગૂજરાતીમાં ભાષાન્તરે જેમણે વિચારપૂર્વક વાચ્યાં છે અને જે તે સારી રીતે સમજી શકે છે તેમને તો આ પ્રયત્ન શુષ્ક લાગશે. પરંતુ શરૂઆત કરનારાઓ અને ઉંચા વિચારે સમજવાને જેને પરિચય પડ્યા નથી તેવા વિદ્યાર્થીઓ અને સાધારણુ કેળવણીના મનુષ્યોને વાસ્તે આ કથાઓ ઉપયોગી છે. એક વખત અમારા એક સહાધ્યાયીને, શાકુન્તલનું રા. ઝવેરીલાલનું ભાષાન્તર વાંચ્યા પછી એમ બાલતાં સાંભળ્યા છે કે “ તમે કહા છે કે સર્વ નાટકામાં શકુન્તલા શ્રેષ્ઠ છે પણ મને તો તેમાં કાંઈ રસ પડ્યો નહિ. ” કવિતાનો ભાગ કે ઉત્તમ છે અને તેમાં તે રસસમુદ્ર છે એમ પૂછતાં જીવાબ મળ્યો કે કવિતામાં મને કાંઈ રમુઝ પડતી નથી. કવિતા સિવાયનું બધું" ભાષાન્તર હુ વાચી ગયો પણ મને સાધારણ વાતો જેટલો પણ આનંદ થયો નહિ. ” આવા વાચકોને માટે મી. જગજીવનનો શ્રમ ખરે ખર ઉપયોગી છે. વાર્તામાં કોઈ કોઈ સ્થલે મહાકવિ કાલિદાસની કવિતા આખી આપી છે અને કોઈ કાઈ સ્થલે તેના ગદ્યમાં સાર આપી પતવ્યું છે. સધળી નહિ તે સારામાં સારી કેટલીએક કવિતાઓ આપી નીચે અર્થ કરી સમજાવ્યા હેત તો વિશેષ લાભ થાત. કવિતાના આત્મા રસનું કાંઇક ભાન વાચકને થાત અને વધારે વાચવાને તે લલચાત. લેમ્સ ટેલ્સમાં જેમ ભાષાની ખુબી ટુકાં અને સરલ વાયે અને નવીજ વાત કાંઈ પણ ભાગ કાઢી નાખ્યા સિવાયની વાંચતા હોઈએ તેવો જે આનંદ થાય છે તેટલે બધા આ કથાકાર લાવી શકયા નથી. “ પોતાની પ્રિય વસ્તુની સૈપણુ કણવ મુનિને તથા પિતાની સખીઓને કરતી શકુન્તલા આગળ ચાલે છે, અને તેની સખીઓ આંસુ ઢાળતી જાય છે, અને કવિ મુનિ તેને ધારણ આપતા જાય છે ” ઈત્યાદિ પ્રયોગ કરીને વાતો લખી છે તે કરતાં અમુક ક્રિયા બની અને તે ઉપરથી આવું પરિણામ નીપજ્યું એમ ભૂતકાલના પ્રયાગથી અમને ભાસે છે કે કથા વધારે દીપત. તેપણ મી, જગજીવનના શ્રમ અમે ઉપયેગી ધારીએ છીએ અને એમના વિજય ઈચ્છીએ છીએ. ફેબ્રુઆરી-૧૮૯૭, ૨૦૫-રચનાર રા. રા. અરજણુ હરિ ગેડી મહેતાજી અમદાવાદ યુનિયન પ્રજ, ૨૦૬-રચનાર રા. જગજીવન ભવાનીશંકર કાપડીઆ દરેક ભાગની કીમત રૂ. -૩-૦ Gandhifleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850