પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગધાવલિ, કરવાને લાભ રાખીને ચિત્તને ચમતકાર ન કરે તેવી પણ વાતા દાખલ કરવામાં વિવેક રાખવા જોઇએ, કેમકે આવાં દષ્ટાંતમાં જે ચમત્કાર ઉપજે તેજ તેમને હદયમાં જડી દે. નાર કારણુ છે, ને તેથીજ છેવટ ઉપદેશ સિદ્ધ થાય છે. “ કમ યાદદાસ્ત યાને વિસ્મૃતિ ” એવા મથાળા નીચે જે વાત આપી છે કે “ ખેડૂત ગાડું જોડવા માટે ગળે ધાસરૂં મૂકી ધાસરૂં શોધ્યા કરતા હતા ? તેટલીજ વાતમાં કશે ચમત્કાર નથી. એટલી એક હકીકત કહી તેમાં વાતજ થઈ નહિ, તેમ દૃષ્ટાંત પણ થયું નહિ; વાતને માટે કેટલાક બનાવીને એક એક સાથે ગુંથાયલે જ જોઈએ અને તેમાંથી દાંતને ધ્વનિ નીકળવા માટે તે વાતના અંતરમાં ચમત્કાર જોઈએ. આ સંગ્રહ કરનારને આ વિવેક રાખવાની ઘણી આવશ્યક્તા હતી. તેમજ શ્લોકો ઉતાર્યા છે તે જેટલા છે એટલા બધા અશુદ્ધ છે, તે માટે પણ કોઈની મદદ લેવી જરૂરી હતી. છપાઈ અને કાગળ ઉપર પણ વધારે લક્ષ આપી પુરતકને આકર્ષક કરવું જોયતું હતું કે જેથી વાચવાની ઇચ્છા થતાં હેતુ સિદ્ધ થાય. ૨૧૦-ચંદાઆ એક સવાસો પાનાંની નાની સરખી કલ્પિત કથા છે, ને તેના રચનાર ‘ સુંદર અને વિદ્યાનંદ 'ની કથાનો રચનાર છે તેજ છે એમ મુખપૃષ્ણે લખેલું છે. કયાનું વસ્તુ એ છે કે જીવણરામ નામના એક સજજનની ચંદા, માતા વિનાની પુત્રી છે, અને તેજ ગામમાં કંજુસકાકા નામનો માણસ છે જેના પુત્ર નઘુશંકર છે. નથુશંકરની માતાને કંજુસકાકાએ દુરાચારના સંશયથી કાઢી મુકેલી છે, ને નયુશંકર ઉપર પણ તેજ કારણુથી પિતાને રેષ છે. આ નયુશંકરને નદીમાંથી ડુબતાં ઉગારી ચંદા ઘેર લઈ જઈ સાજો કરે છે ત્યાંથી બંને વચ્ચે પ્રેમ થાય છે. કંજુસકાકા મરતી વખતે વીલ કરી પિતાની દોલત ચંદાને આપે છે તે એવી શરતે કે તેણે નથુશંકરને પરણવું નહિ. ચંદા આ વાતની ના પાડે છે. અને ડોસાને તેની ભૂલ સમજાવી, નથુશંકરને મુંબઈમાંથી દુઃખી અવસ્થામાંથી બોલાવી લાવી ડોસા ભેગા કરે છે. ચંદા અને નિયુશંકર પરણે છે. વાતને ટુકે સાર આટલેજ છે. રચનારે તેને ગોઠવવામાં અંગરેજી નોવેલ '—-ની પદ્ધતિ અનુસાર વસ્તુસંકલના કરી છે તે સારી છે. પરંતુ એમ રચના કરવામાં એ જેને પાત્રના ચારિત્રનું ક્રમિક ટન કહે છે. (Development of chareter ) તે ઉપર લક્ષમાં રહેલું નથી. આથી કરીને કથાની રચનાનો જે મુખ્ય ઉદ્દેશ કે પાત્રરટનથી કરીને, સંસર્ગ આદિકની શી અસર થાય છે ને ઉપદેશનો હેતુ સિદ્ધ થતા નથી, તેમજ ચંદાના બાપ મરી ગયા પછી એક સ્ત્રીશિક્ષકનો જે પ્રસંગ મૂક્યો છે તે આખી વાતોમાં શા હેતુ સાધે છે, તે લેશ પણ સમજાતું નથી. સ્ત્રી કેલવણી વિષે, કે તેમજ જે નર્મદાના નકામા પ્રસંગ મુંબઇમા નથશંકર સાથેના મુક્યો છે તેમાં વૈધવ્ય વિષે, અભિપ્રાયો દર્શાવવાને કર્તાનો હેતુ હાય તો તે એક જુદા નિબંધથી સિદ્ધ થાય, પણ વાર્તાના વસ્તુમાં જે ઉપકારક નહિ તેવી ઉપકથા દાખલ કરીને એ હેતુ સિદ્ધ કર એ અનુચિત છે, પાત્રરસ્ફોટનમાંથી ધ્વનિત કર્યો હોત તે ચાલત, પણ જે પ્રકારે હાલ તે બે વાતના વિવેશ છે તે રીતે તે તે અપ્રાસંગિક લાગે છે. એમજ નથુશંકર અને નાટકવાળાના પ્રસંગ પણ સમગ્ર કથાને બહુ ઉપકારક જશુતા | નથી. વસ્તુ સંબંધે આટલું કહ્યા પછી શૈલી સંબંધે અમને કહેતાં સંતોષ થાય છે કે સુંદર અને વિદ્યાનંદ ' કરતાં, આ લેખની શૈલી કથાને વધારે અનુલ થઈ છે. આ લેખકમાં ૨૧૦-કતાં એક કાઠીઆવાડી અમદાવાદ, ચરસ્વતી પ્રસ. મુલ્ય, -૧૨-૧ ainlah setace 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850