પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ અને વાણીથી વિલાપ અને હાય હાય કરી અંતન્ના એજનો વ્યય કરો એ હાનિકર્તા છે. એ વ્યય ન કરતાં એજને દુ:ખાદિપ્રસંગે પણ સુરક્ષિત રખાવવા માટે તિતિક્ષાને ઉપદેશ છે. અર્થાત દુ:ખવિપત્તિ આદિ ન આવે તેનાં સાધન દૃષ્ટિમાં હોય તો તે પ્રાજવાં, દુ:ખવિપત્તિ આદિ આવે ત્યારે ચિંતા વિલાપાદિ ન પામતાં, તેને ટાળવાના ઉપચાર દષ્ટિગોચર થાય તે કરવા;-પણુ જેમ તે દુ:ખવિપત્તિ આદિથી તેમ તેને ટાળવાના કે ભેગવવાના ઉપાયથી ને ચિંતાવિલાપથી અંતઃસ્થ આજના વ્યય ન થાય એ સારી રીતે સાચવવું. તિતિક્ષાના એ સાર છે. કથરોટમાચરેત જડની પૈઠ લેયાત્રા કરવી એમ શ્રીૌડપાદાચાર્યે કહ્યું છે, Tળmg વર્તતે દતિ કરવા 7 સાતે ગુણ ગુણોને વિશે પ્રવર્તે છે એમ માની પોતે આસક્ત થતા નથી એ ભગવાન શ્રીકૃષ્ણ ઉપદેશ આપ્યો છે, શાસ્ત્રોમાં પ્રારબ્ધાદિના ઉપર સુખ દુ:ખના આધાર દશૉવી મનુષ્યના અંતઃકરણને કલેશ આછા કરવાનો માર્ગ કહ્યો છે:સવનું તાત્પર્ય એ છે કે આમબલને પુષ્ટ કરનાર જે એજ તેનું રક્ષણ કરવું, ચિંતા, વિલાપ, લેશ, તેમ અતિશય હર્ષ અને અતિશય વિષાદ, રાગ, દ્વેષ, કોઈ પણ માનસિક કે કાયિક વ્યવહારથી આજના વ્યય કરો નહિ. એ એજની એટલી બધી પ્રશંસા કરેલી છે કે મુંડકમાં સ્પષ્ટ રીતે નાથમામા કહીનેન સ્થ: આ આત્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર પામવા જેટલે હદયવિસ્તાર અને ભાવનાને વેગ, જે બલહીન અર્થાત આ ગબલ અથવા એજિથી જે હીન છે, તેનાથી કદાપિ પ્રાપ્ત થઈ શકનાર નથી. વિવેકથી પક્ષ આત્મજ્ઞાન થયું, વિરાગથી આસક્તિ ન્યૂન થવા માંડી, શમથી મનોનિગ્રહ થવા લાગે, દમથી ઈદ્રિયજય થયો, ઉપરતિથી પમ ઉદાસીનતા અથવા માધ્યશ્ય આવ્યું, એટલે તિતિક્ષાનો માર્ગ અતિ સરલ છે. આમાની એકતારૂપ અભેદભાવનાના વેગમાં મસ્ત રહેનાર, મન અને ઇકિયાનાં આકર્ષણથી વિમુખ રહી, બાઘાંતર વ્યાપારમાં રબ્ધ સતે આસક્તિ ન પામી, ધર્મ કમદિના વિક્ષેપમાં ન ગુંચવાઈ, કેવલ આમબલનેજ પુષ્ટ કરે છે, તેને વિક્ષેપ પમાડનાર શરીરનાં દુ:ખે, સગાં સ્નેહી સંબંધી આદિના સંયોગવિયોગજન્ય માનસિક આવેશે, અને ઈશ્વરસૃષ્ટિના પરિવર્તામાંથી ઉભવતાં સંકટ, એ વિના બીજું કાંઇ રહ્યું નથી, પણ તે સર્વની તિતિક્ષા કરવી, અને આત્મબલનો વ્યય કરી દેવો નહિ. - શાસ્ત્રમાં જે જે પ્રક્રિયાઓ કહી બતાવી છે તે આ આત્મબલની પુષ્ટિને અર્થે છે. પ્રકૃતિ અને તેના પરિણામ મહત, અહંકાર, તન્માત્ર, ઈદ્રિય, ભૂત, ઇત્યાદિ સાંખ્યને વિસ્તાર છે; પ્રકૃતિના સર્વપ્રધાન, સર્વપ્રધાનના મલિનસરવું અને શુદ્ધસત્વ, તમઃપ્રધાનમાંથી આખા સુમ અને સ્કૂલપ્રપંચ એ આદિ પંચીકરણના વેદાન્તપ્રક્રિયામાં સમાવેશ છે; તે સર્વને હેતુ એ છે કે સુખ દુઃખાદિ જે જે થાય છે તે પ્રકૃતિના ધર્મ છે, પ્રકૃતિને સ્વાભાવિક રીતે તે આવે છે ને જાય છે, એમાં પ્રકૃતિના દ્રષ્ટા જે આતમા તે કાંઈ કરી શકનાર નથી, તેણે તેમનાથી લેપ પામવા એ અજ્ઞાન છે. આવા વિવેકે કરીને તિતિક્ષા સહજે સિદ્ધ થાય છે અને આમબલનું સંરક્ષણ થઈ શકે છે. એ તે વારંવાર કહેવામાં આવ્યું છે કે આ સર્વ સાધનાને એક પછી એક ક્રમે ક્રમે અભ્યસવાનાં નથી, સર્વે સાધને એક સાથેજ, જેમ જેમ જેવા જેવા પ્રસંગ આવે તેમ તેમ પ્રયોજવાનાં છે. તિતિક્ષામાં વિવેક, વિરાગ, શમ, દમ, ઉપશમ, સર્વના ઉપયોગ થઈ anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી વિ8/50