પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્ર’થાવલોકન, પુરૂના ભાવ જોડવાની જરાએ ટેવ નથી, આપણે તે પાપને જડ એવા કર્મરૂપે માનીએ છીએ, પાપને પુરુષેચ્છારહિત જ સમજીએ છીએ, એટલે આવા જીવાપણુથી કરેલાં આ સંગ્રહમાંનાં કાવ્યમાત્ર નિવારકાશજ છે. * દિવ્ય સુંદરીઓને ગર' એમ કરીને જે કવિતા લખી છે તેજ જુઓ, ‘ દિવ્ય સુંદરી ' એ શબ્દની શક્તિ જ પ્રથમ તો આપણા વાચકોને જડવાની નહિ, પછી દિવ્ય સુંદરીઓના ગરબાને શી રીતે ગ્રહણ કરે ? તેમાં પણ તે દિવ્ય સુંદરીઓ ચંદા, શુક્ર તારા ને તારાસખી એવી દેખીને તે મનને કલેશજ થાય, કેમકે ચંદ્ર કે શુક્રને સખી–રૂપે આપણે વાચક વર્ગ એળખતો જ નથી, તો તેને ‘દિવ્ય સુંદરીઓ’ કહેનાર કવિની ઉક્તિમાં કાયવ હોય તો પણ તે તેના પોતાના મનને ખુશ કરી શકે, વાચકને તે ભાગ્યેજ કરી શકે. કારણ એજ કે અત્ર શબ્દશક્તિથી ધારેલું કાર્ય થતું નથી. બીજુ દષ્ટાન્ત લઈએઃ પંથ અરણ્ય ચીરી જતારે અંતે ઊંચી જહાં કમાન. દ્વારપાલ મૃત્યુ નામક ઉભે જાવું તે મહીથી અવસાન. એ દિવ્ય કિનારા-વાળા કાવ્યમાંની કડી કાણુ સમજી શકશે ? પ્રથમ તે ‘દિવ્ય કિનારા’ એજ આંટી છે, ત્યાં આ કડીના એક અક્ષર કોઈ ગુજરાતી વાચક ગ્રહણુ કેમ કરશે ? ખનીયનના પીથ્રોમ્સ પ્રોગ્રેસમાં આવાં વાક્યો ઘણાં છે, ને ત્યાં તે દેશના વાચકને સુગમ છે; પણ આ દેશના કાવ્યમાં તેવાં વચનો શબદમાત્રજ છે. તેમાં કશે અર્થ નથી, તે કાવ્યનું આહાદકવ તો કયાંથીજ હોય ? - આ બધી વાતનું મુખ્ય કારણ એ છે કે આ કાચના રચનારને તત્ત્વસંબંધ ક્રાઈ અમુક પ્રકારની, અને ઘણું કરી ક્રીસ્થીઅન ધર્મને અનુકુળ આવે તેવી, તત્વવ્યવસ્થા ઇષ્ટ જણાય છે. ને તેના રંગ તેનાં કાવ્યમાત્રને લાગ્યા છે. એટલે આવાં કાવ્યો અંગરેજી ભાષામાં લખાયાં હોત, અથવા અમુક પ્રકારના ધર્મ શીખવવાના ગ્રંથમાં લખાયાં હોત, તે તેમની કાવ્ય તરીકે કાંઈક પણુ કિંમત થાત, ગુજરાતી ભાષામાં તે એ કાવ્યોને માટે જગે હોય એમ અમે માની શકતા નથી. ગુજરાતી ભાષામાં પણ એવાં કાવ્યોની જગા કરવી જોઇએ ને તે આવા સમારંભ વિના થશે નહિ એવું કહેવાનો અવકાશ છે; પરંતુ અમે એમ માનીએ છીએ કે નવી ભાષા બનાવવી એ કાવ્યરચનાનું કામ નથી, ભાષાના તે તે સમયના પરિપાક કરતાં 'શબ્દપ્રયોગ પર તો, કાવ્યની ભાષા હમેશાં કાંઇક પાછળજ રહે છે નવા શબ્દો તે વારંવાર કરી. નથી શક્તી કારણ કે શબ્દની વ્યંજનાશક્તિદ્વારા કાવ્યનો વ્યાપાર ચાલે છે, એટલે નિશ્ચિત વાસ્વાર્થવાળા શબ્દાદારાજ કવિ પિતાની રચના કરી શરું અને પોતાના હૃદયને વાચકની હુંદયમાં ઉતારી શકે. નવી ભાષા ગેજીને કાવ્ય રચે છે તે અરણ્યરુદિતજ થાય. ઉપર જે દિવ્યા સુંદરીઓના ગરબા ' અમે કેવલ શુષ્ક માન્યા તેની સાથેજ દેવીભક્ત વલ્લભ ભટ્ટના પ્રસિદ્ધ * આનંદને કે “ શણગાન ગરબા સરખાવો તો શબ્દશક્તિના સ્વરૂપ ઉપર કાવ્યને કે આ ધાર રહે છે તે સહજમાં સમજાઈ જશે. - નવી શબ્દાજના છતાં એ કાવ્યત્વ બહુ ઉંચા પ્રકારનું જણાતું નથી. અંગરેજી કે. વિતાઓના મુખ્ય મુખ્ય વિચારોના દુર્બલ અનુકરણ કરતાં અધિક મળી આવતું નથી. અને લાકિક રજની ’ એ કાવ્યમાં રજનીનું વર્ણન છે. અંગરેજીમાં સામાન્ય કવિઓ લખેછે તેવા પ્રકારનું છે, પણ ત્યાં એ ભાવનું આપણુ કરવાના જે પ્રયાસ છે તે અતીવ દુર્બલ છે, જે san an Heritage Por 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850