પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૭૪ . સુદર્શન ગઘાવલિ, જે બે ભાષાંતરને સંબંધે આપણે આટલું બોલીએ છીએ તેમાંનું’ સનાતન હિંદુ ધર્મી એ ભાષાન્તર કરતાં કર્મવેગનું ભાષાન્તર વધારે સંભાળવાળું, વિચારવાળું, અને કેટલેક અંશે સ્વીકાર કરવા જેવું છે. એ ભાષાન્તરથી વાચનારને મૂલન કાંઇક ભાવ આવી શકે તેમ છે; પણુ દીલગીર છીએ કે સનાતન હિંદુધર્મ એ ભાષાન્તર માટે તેને તે અભિપ્રાય થઈ શકતા નથી. નીચે ટાંકેલા ફકરાઓથી સ્પષ્ટ થશે કે ભાષાન્તરમાં કેવા પ્રકારની ખામીઓ છે: - “ મરણ ત્યારે બીજું કાંઈજ નહિ પણ આમ એક શરીરના અમુક બિંદુમાંથી આભાનું અન્ય શરીરના બિંદુમાં જવું તેજ છે. આત્મા તત્વના લક્ષણ કિંવા ગુણના બંધનમાં બીલકુલ રહેતો નથી.” સ. હિં. ધ. પૃ. ૧૧. | “ મુક્તિ એ શબ્દ જન્મ, મરણ અને કંગાળીયપણું અને અપૂર્ણતાના બંધનમાંથી જીવાભાનો છુટકારો છે.” સ. હિં. ધ. પૃ. ૧૬ * અહિંયો સઘળા સંશય દૂર થાય છે અને તેટલા માટે મનુષ્ય કારણ કાર્યતાના નાશવંત ભય ઉત્પાદક નિયમનું પરિણામ રહેતું નથી. ” સ. હિં. ધ. પૃ. ૧૬ આર્યાવર્તમાં દિવાદ છેજ નહિ.” સ. હિં. ધ. પૃ. ૧૮ તે ગમે તે હો, કાં હિંદુના બ્રહ્મા પારસીઓના અહુરમજ ઈ, ” સ. હિં, ધ. પૃ. ૨૭ “ તેટલા માટે પ્રથફ પ્રથફ અવસ્થાઓમાં ધર્મ અને નીતિની વિરુદ્ધતાની પરીક્ષા કરવી એ એકજ ઉપાય આપણી પાસે છે. નહિ કે જે માણસ રોકે છે તે કાંઈ ખોટું કરે છે. પણ જે પ્રથફ પ્રયફ અવસ્થામાં તે હોય છે તે અવસ્થામાં પ્રતિબંધ એ તેનો ધર્મ છે. ” - કર્મયોગ પૃ. ૧૪ “ તેટલા માટે આપણે હંમેશ સંભાળ રાખવી કે જ્યારે આપણે આ અપ્રતિબંધ અને નિષ્કલંક રનેહ વિષે બોલીએ છીએ કે જે આપણે યથાર્થ સમજીએ છીએ. ” ( આટલુંજ વાકય છે, ત્યારે ' એમ કરીને વાકયસમાપ્તિની જે અપેક્ષા છે તે અઘુરીજ રહે છે) | કર્મયોગ. પૃ. ૧૫ ( આપણે કર્મની વ્યાખ્યા આગળ આપી ગયા છીએ અને તેના બીજે અર્થ ઉપાદાનકારણ થાય છે. ” કે. કે. પૃ. ૬૫ આ જગત અનંત અરિતવનો એક ભાગ છે કે જે અમુક આકૃતિમાં નાંખવામાં આવેલ છે, અથવા તે તે નામ અને રૂપ ઉભયથી ઉત્પન્ન થયું છે. અને જ્યારે તે રૂપ પરિપૂર્ણ ભરે છે. અતિવ સમગ્ર ભાગના તે ભાગ કે જે રૂ૫ છાછલ્લ ભરી નાંખે છે તે કે જેને આપણે જગત કહીએ છીએ. ” . - કે. કે. પૃ. ૬૭ આ અને એવા ઘણા દાખલા આપી શકાય એમ છે. આવા ભાષાન્તરમાંથી કોઈ સંસ્કૃત ભણેલા એવા પણુ ગુજરાતી વાચકને સ્પષ્ટ અર્થગાધ થઈ શકરો કે કેમ તે વિચારવાનું છે, અને તે ઉપરજ ભાષાન્તરની સાર્ધતા કે વ્યર્થતાને આધાર છે, રરર-દુઃખ અને સહનશીલતા: આ વિષયના આ નિબંધ છે. નિબંધ લખવાને રરર રચનાર રા. રા. કાશીશંકર મુળશંકર, વડોદરા, . વિ. પ્રિ. છે. કિમત ૦-૩-૦ sanan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850