પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 ગ્રંથાવલોકન. તથાપિ વચમાંના અંધકારમાં જે મલિનતા અને દુષ્ટતાએ તે ભાવનાઓને અધમ કરી નાખી છે તેને મુકાબલે, આપણને આપણી મૂલ ભાવનાઓનું કાંઈક ભાન કરાવે તેવા માર્ગ ઉપર લખાયો આ લેખ સશે સર્વને પૂણ મનન કરવા યોગ્ય છે. છતાં ગ્રંથ યોજનાર જે કહે છે તે, સત્યપ્રીતિવાળા સર્વ વાચકેએ, લક્ષમાં રાખવાનું છે— “ બેશક ઘણી બાબતો એવી આવશે કે જે તરત સમજાશે નહિ અથવા ખરી લાગશે નહિ. એવુ બને ત્યારે એટલું યાદ રાખવું કે શાંતિથી પ્રકાશની રાહ જોયા વગર આપણને પ્રકાશ મળી શકતા નથી, અને સ્વીડનબેાર્ગ સુદ્ધાં પણ કંઈ સર્વજ્ઞ નથી. ઈ“ શ્વરી જ્ઞાન સ્વીકારવાની તેની પાત્રતા બેશક આપણા કરતાં અતિશય વધારે છે, પણ તે સુદ્ધાં દોષ કરવાને પાત્ર છે. માત્ર સત્ય ઉપર જેને પ્રીતિ હશે તેને તેની પાસેથી ઘણું સત્ય મજ્યા વગર રહેશે નહિ; કારણ કે એ સત્ય તેણે બુદ્ધિથી શોધેલું નથી, પણ પ્રીતિથી સ્વીકારેલું છે. ફેબ્રુઆરી-૧૮૮૮. રર૬ થીઓસોફી' થીઓસોફી ' એ નામવાળી અધ્યાત્મભાવનાના ઉદ્યોષથી આજ આખી દુનીયાંના વિચારવાન ભાગમાંના કોઈ પણ ભાગ અજાણ નથી એટલે તેના વિષે વધારે વર્ણન કરવું આવશ્યક નથી. મનુષ્યજીવનને ઉન્નત, ઉપયોગી અને વિશદ્ધ કરવાને અર્થ જે જે ભાવનાઓ આખા વિશ્વની આગળ વખતો વખત પૈગંબર અને ધર્મગુરુઓએ ધરેલી છે, તેમાં ૬ થીઓસોફી” એ નામવાળી ભાવના સારામાં સારી છે એમ માની શકાય છે. એનું કારણ એટલું જ છે કે “ થીએરી ' એ અમુક મયૉદાવાળી પરિચ્છિન્ન ભાવના નથી. જે જે ધર્મભાવનાઓ માણસને અમુક સીમા સુધી પહોંચાડયા પછી મૃતપ્રાય થઈ નિરુપયેગી જેવી થઈ ગઈ છે તે બધી પરિચ્છેદ અથવા ભેદના પાયા ઉપર રચાયેલી ભાવનાઓ છે. “ થીઓસેટ્ટી” એ ભાવના અપરિછેદ અથવા અભેદના ધારણ ઉપર રચાયેલી છે; એટલે કે તે કોઈ અમુક ધર્મ ન છતાં સર્વ ધર્મને જે સામાન્ય અંશ છે તેના સારરૂપ છે, કોઈ અમુક શાસ્ત્ર કે નિયમોના બંધનમાં ન છતાં જેટલાં જેટલાં શાસ્ત્ર અને જેટલા જેટલા નિયમ છે તે સર્વના આધારરૂપ છે. થીઓસૈફી' એ ભાવના જેમ અભેદભાવના હાઈ સર્વગ્રાહી અને સર્વસામાન્ય સત્યની ભાવના છે તેમ તેના વિસ્તારને અને તેની જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિને કશી સીમા નથી, એટલે તે કદાપિ પણ ખીજી ધર્મભાવનાઓની પેઠે સ્થૂલ થઈ જઈ પરિચ્છેદમાં અટવાઈ પડવાને બદલે નિત તાજી અને વૃદ્ધિ પામતી રહે એવા સંભવ છે. અને ખરેખર છેલાં પચીશ વર્ષ થયાં એ ભાવ. નાએ માત્ર એક સ્ત્રીના મગજમાં જન્મ પામ્યા છતાં આખી વિચારવંત દુનિયાના પંડિતા, જ્ઞાનીઓ, શોધક, શાસ્ત્રના, ધર્મગુરઓ, લેખકે, અને સામાન્ય લોકો ઉપર જે અસર કરી છે તેજ તેની સસારતા અને ઉપયોગિતા દર્શાવવાને પૂર્ણ છે. - આ નવી છતાં જૂની ભાવના આપણા ગુજરાતી વાચકવર્ગ આગળ મૂકવાના યન આ પત્રદ્વારા એકવાર થયા છે. તેમાં એ ભાવનાની આવશ્યકતાને આખા વિશ્વની વર્તમાન પ્રવ્ર ત્તિથી સિદ્ધ કરવાના યત્ન ઉપરાંત એ ભાવના પાતે શું છે તેનું સામાન્ય સૂચનમાત્રજ ૨૨૬ લખનાર એક થીઓસોફીસ્ટ, મુંબઈ, બ્લેકી લેજ, GandhiHeritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદ ઈન ગધાવલી 29/50