પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૯૮૩ પંડિત શ્રી ગટુલાલજી મારકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. નિત્ય પાઠ કરવાની પ્રતિજ્ઞા લેનારને મફત મળે છે. તે ૨૩૬ શ્રાદ્ધ દર્પણશ્રાદ્ધમાં ઉપયોગી સંકલ્પ મંત્ર આદિને સંગ્રહ કરી શ્રાદ્ધનો વિધિ બતાવેલ છે. શ્રાદ્ધ કેટલા પ્રકારના છે. ને તે કયા પ્રસંગે ને કયા દેશમાં પ્રવર્તે છે. તથા તે તે પ્રકારના વિધિ કેટલા ફેરફારવાળા છે એ વાત ચર્ચવામાં આવી નથી તથાપિ સંગ્રહ સર્વ કોઈ બ્રાહ્મણોને ઉપયોગી છે અને કતાં તેને વિના મૂલ્ય કોઈ પણ અધિકારીને આપે છે એ તેમનો હેતુ બહુ સ્તુતિપાત્ર છે. - આપણા દેશના કુવા ( રા. મણિલાલ મોહનલાલ ઝવેરી, ગઢડા, મૂલ્ય ત્રૈણુ આના), દીપોત્સવી અથવા દીવાળી ( લખનાર રા. કહાનજી ધર્મસિંહ, મુંબઇ, મૂલ્ય અર્થો આનો;) દલપતવિરહવિલાપ ( રચનાર રા. કાશીશંકર મૂલશંકર, વડોદરા, કીમત એક આને); ઉદ્યાગ પ્રારબ્ધની મહત્તા વિષે નાટક (લખનાર રા. વીરપાળ હંસરાજ શાહ, મુંબઈ, મૂલ્ય ત્રણ આના ) એ પુરતા પણ અમને મળ્યાં છે, જેમના ઉપકાર સાથે સ્વીકાર કરીએ છીએ. તેમના નામનિર્દેશથીજ તેમના વિષયનું અનુમાન થઈ શકે છે એટલે તે ઉપર વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. - બીજા જે જે ગ્રંથો અમારી પાસે વિવેચન માટે આવેલા છે, તેમના ઉપર વિસ્તારથી વિવેચન કરવાનું અવકાશે થશે. જુન ૧૮૮૮. ૨૩૭ પૃથુરાજ રાસા-દિલ્હીને છેલે રજપુત રાજા જેના હાથમાંથી આર્યાવતનું સ્વાતંત્રય ખાવાયું તેની કથા ચંદવરદાયી જેવા સમર્થ કવિએ ચારણી ભાષામાં ગાયેલી છે. એ કથાનું માહાન્ય અને કવિત્ર એટલું બધું સુપ્રસિદ્ધ છે કે તેના તેજ વિષય ઉપર નવું કથન કરનારને તે મહા કવિની સાથે સરખાવટમાં ઉભા રહેવાથી કવચિતજ લાભ થવાનો સંભવ હોઈ શકે, છતાં રા. રા. ભીમરાવે તેને તે વિષય લેઈ સ્વપિત કાવ્ય રચવાનો પ્રયાસ કર્યો છે. ચંદના રાસાના વિષય પૃથુરાજના સમગ્ર ઇતિહાસનું વિલોકન કરાવવાનો છે, આ નવી રચનાના ઉદ્દેશ તે કરતાં સૂમ અને થોડો છે. સંસ્કૃત મહા કાવ્યાની પદ્ધતિ ઉ. પર આ કાવ્ય રચવાની પ્રવૃત્તિ થઈ છે, અને તેના અગીઆર સર્ગમાં પૃથુરાજ અને સાગન તાનો પ્રેમ તથા પૃથુરાજ અને શાહબુદ્દીનને યુદ્ધ પ્રસંગ લેઇને કાવ્યક૯૫ના વિસ્તારવામાં આવી છે. કાવ્યરચના ઘણે ભાગે છ દોબદ્ધ છે, કવચિતજ રેલાત્ત આદિ માત્રામેળ છંદો અને દેશી ગરબીઓ આવે છે. આ કાવ્યને આરમે રા. રા. ભીમરાવનું ચરિત સંક્ષિપ્ત રીતે તેમના ભાઈ રા. રાં. કૃષ્ણરાવે આપેલું છે; પછી ગ્રંથના અવતરણ રૂપે રા. રા. રમણભાઈ મહીપતરામે એક નિબંધ લખી આ કાવ્યની પરીક્ષા કરેલી છે; તે પછી કાવ્યના અગીઆર સર્ગ છે; અને છેવટે એક શત પૂછના કાવ્યની ઉપર, કતોના ભાઈ રા. રા. નૃસિંહરાવે આશરે સવત્રણ પૃષ્ઠની ટીકા આપેલી છે. રા. રમણભાઇ જેવા પરીક્ષક, રા. નૃસિંહરાવ જેવા ૨૩૬-સંગ્રહ કરનાર રા. રા. આપારાવ ઝવેરલાલ. નડીઆદ. ૨૩૭ રચનાર રા, રા. ભીમવારાવ ભેળાનાથ. અમદાવાદ, આર્યોદય પ્રેસ, કિંમત ૧-૮-૦. sandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50