પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 અંધાવકન, તેમાં જે ઉલ્લાસ આવતા હતા તેને સ્થાને આ કવિને જે વૃત્તિ પ્રકટતી હોય તે વૃત્તિથી, તેનું વર્ણન આપે તે તેમાં કવિત્વ વધારે હોઈ શકે કે નહિ ? આ પ્રકારે સ્વદેશીઓ સાથેના વિઝહની વાત મૂકી દેઈ “ રસને વિંછેદ થવા ન દેવ એ સૂમ વિવેક કરનારી સહૃદયતાનું કાર્ય છે ” એમ રા. રમણભાઈ માને છે. પ્લેચ્છા સાથેના યુદ્ધને વર્ણવવું અને સ્વદેશીઓ સાથના વિચહા વર્ણવવા એમાં રસ તેને તેજ છે, રસના વિચ્છેદ છેજ નહિ; માત્ર રા. ભીમરા. વને વિદેશીઓ સાથેના વિગ્રહ પસંદ નથી માટે તે રસવિચ્છેદ છે એમ ક૯૫વાનું સવિશેષ કારણ નથી; અને રસ તથા રસાભાસન વિભાગ તે આચિત્ય અનાચિયને લઈને થઇ શકે છે. ત્યારે સ્વદેશીઓ સાથેના વિગ્રહમાં સકારણુત્વ હોય તો અનાચિત્ય ક૯૫વાનું પણ કારણુ નથી. કવિના કવિવનું’ એ કર્તવ્ય છે કે ઐતિહાસિક ઇતિવૃત્તને મૂકી ન દેતાં તેને પોતાની પ્રતિભાને રંગ આપી રંજક, ઉપદેશક, જેવું કરવું હોય તેવું કરી લેવું. અર્થાત અમુક ભાગ મુકી દેવાથીજ રા. ભીમરાવના કવિત્વમાં જે અપૂર્વતા અવતરણુકારને લાગી છે તે અમને તે સંશયાત્મક લાગે છે, અને આ રીતે ફલિત થતા નિયમ કાવ્યમાત્રના કાવ્યને લગાડી શકાય કે નહિ એ પણ વિવાદાસ્પદ જણાય છે. વળી આ ચચોના ઉપસંહારમાં તેઓ લખે છે કે વિચાર કરી બુદ્ધિ પ્રાપ્ત કરેલું સત્ય તે લાગણીથી હદયને જણાયેલા સત્યથી જુદુ નથી “ હતું, તેથી વિચારવંતને જે કથાથી ખેદ થાય તેથી રસિક જનને આનંદ થાય એમ બની “ શકે નહિ.” આ નિયમ અક્ષરે અક્ષર સત્ય છે, પણ બુદ્ધિથી અને લાગણીથી પ્રાપ્ત કરેલા સત્યમાત્રનેજ દર્શાવવા કરતાં કાવ્યત્વમાં તે અમુક કલાનું પણ પ્રાધાન્ય છે; દર્શાવેલી વાત કરતાં દર્શાવવાની રીતિમાં પણ કાવ્યત્વને સંભવ છે. એટલે કાવ્યમાં જે આનંદ આવે છે તે કેવલ હૃદયે પ્રાપ્ત કરેલા સત્યના દશનનાજ આનંદ નથી, તે દર્શન કરાવવાની રીતિને પશુ આનંદ છે. એમજ શાકાદિરૂપ સત્યનું દર્શન કરાવતા કરુણ્યાદિક રસનું રસત્વ—આનંદપ્રદત્વ—સિદ્ધ છે. ત્યારે કવિની પોતાની સ્વદેશપ્રેમની લાગણીને રચે નહિ તેવા વૃત્તને મૂકી દેવા- | થી કાવ્યનું આનંદ પ્રદત્વ વધતું' નથી. સ્વદેશપ્રેમની લાગણીને ન શોભે તેવે નાયકનો આચાર પણ ભાગ્યેતરે કરીને કવિ સ્વાનુલ આનંદ ઉપજાવવામાં નિજે તેમાં તેના કાવ્યત્વનું સામર્થ્ય છે; “મકીદેવા ' કરતાં ‘ અન્યરીતે નિયંજન’ એ કવિત્વનું સૂચક છે. રા. રમણુભાઇએ એક બીજી ચર્ચા જે ઉઠાવી છે તે રા. ભીમરાવના આ શ્લોકને અંગે છે: વનિ તે પ્રસર્યો સ્થળે સ્થળે, સુણી રાયાં વનવૃક્ષ વેલિયા, મૃગ પંખી રહ્યાંજ રસ્તબ્ધને, પછી રાયાં ચિત શાક તો થયા. પૃથુરાજના મરણુથી આ પ્રમાણે થયું’ એમ કલ્પના છે. લખે છે કે “મનુષ્યમાં બનતા બનાવનું જ્ઞાન જડ પ્રકૃતિને થવું અશકય છે, અને મનુષ્યના સુખદુઃખને સમયે બે પ્રકૃતિને કંઈપણ સમભાવ થઈ શકતો નથી. ત્યારે સત્યતાના અડવા એક હાટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના કરવામાં અવિવ નથી ? ” અમુક લાગણીની અસરમાં તણુતા મનુષ્યને પ્રકૃતિ અને મક આકારે દેખાય તે સંભવિત છે; સાંદર્ય, ગાંભીય, માનય, આદિ ભાવ પુષ્પ, પર્વત, આકાશ આદિથી પ્રરાય તે શાશ્વત પ્રકૃતિમાંથી થયેલા હોવાથી યથાય છે, પણ અમુક પ્રકારના Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50