પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૯૮૬ સુદર્શન ગદ્યાવલિ, ની મનુષ્ય મનની સ્થિતિથી પ્રકૃતિમાં અમુક બનાવ બને એવું કવિએ કહેવું છે તે સત્યની વિરુદ્ધ છે. આમ રા. રમણભાઈના કહેવાનું તાત્પર્ય છે. આ નિયમ કાવ્યોમાં પાળ જોઈએ એમ જણાવવા તેઓ, રેવર'ડ સ્ટાપફર્ડ બ્રુકે કવિવર્ડ સ્વર્યની કવિતામાં આ સત્ય સાચવ્યાનું જોખ્યાપન કર્યું છે તેને પણ ઇશારે કરેલ છે. ‘ થઈ શિરે દિવ્ય સુપુષ્પવૃષ્ટિ ' એવું એક રયાને રા. ભીમરાવે લખ્યું’ છે તે ઉપર પણ અવલોકનકાર અચિ દર્શાવે છે; અને કાલિદાસાદિક કવિઓએ રામ સીતાદિના વિયોગ સમયે વનપશુ આદિમાં દુ:ખવિકાર વર્ણવ્યા છે તેને પણ દૂષિત ગણે છે. ત્યારે પ્રકૃતિના માન્ય થયેલા સત્ય કરતાં અધિક એવું કાંઇ પણ કહેવું તે સ• | ત્યથી વિરુદ્ધ છે અને સત્ય વિરોધી વાતોનો આશ્રય કરી કાવ્ય રચના કરવી તે વાસ્તવિક નથી એમ રા. રમણભાઈના કહેવાનું તાત્પર્ય સમજાય છે. આ પ્રકારે જોતાં તે અદ્દભુત રસને રસમાં ગણુ કે નહિ એ શંકા ભરેલું થઈ પડે એટલું જ નહિ પણ પદાર્થમાત્રના નિગૂઢ સ. ત્વને અને સૂમ સ્વરૂપને પણ જોવાની શક્તિ ધરાવનાર કવિને પણ પ્રકૃતિને, જે સત્ય આપણને સ્વરૂપે મનાયાં હોય તેટલીજ મર્યાદામાં નિયંત્રિત કરી રાખી, તેના કવિત્વ ઉપર અંકુસ મૂકવાનો પ્રસંગ આવી પડે. પ્રકૃતિનાં સત્યમાત્ર સર્વ કાલે જણાયેલાં હતાં નથી, અત્યારે આટલા વિદ્યાવૃદ્ધિના સમયમાં પણ પ્રકૃતિના સર્વ રીતે આપણે ધણી છીએ એવું કહી શકાતું નથી, ત્યાં પ્રકૃતિનાં સત્યને વળગી રહેવાની કવિને ભલામણ કરવી કેટલે અંશે વાસ્તવિક એટલે કવિત્વને પોષક ગણાશે તે વિચારવાનું છે. શકુંતલા કણ્વને આશ્રમ છોડીને જાય છે તે પ્રસંગે. દર્ભકવલ દઈ નાંખી મૃગ ઉભા મોર નાચતા વિરમ્યા. - પીળાં પર્ણ ખરંતી લતા ઢાળતી શું આંસુડાં વનમાં, એવું’ વર્ણન આપેલું છે, જેને સર્ચ ૧૦ માના શ્લોક ૨૦ માની ટીકામાં આપતાં રા. નૃસિંહરાવ લખે છે કે “ શાકુન્તલ નાટકમાં પણ હાવી રમણીય અને સુરૂચિયુક્ત કલ્પના છે. ” ઉત્તરાર્ધમાં “ શું ”—એમ ઉમક્ષા બાંધેલી છે તેથી પ્રકૃતિના સત્ય વિરુદ્ધ આમાં કાંઇ નથી એમ કહેવાનો અવકાશ ન ધાર, કેમકે એવી ઉઠેક્ષાની કપના તે અન્ય સ્થાને, અનુક્ત છતાં પણ કરી શકાય. અવલોકનકારને જ્યાં કાવ્યત્વ લાગતું નથી, ત્યાં ટીકાકારને રમણીયત્વે લાગે છે. આમ એકના એક આ રાસાના લેખમાંજ બે વિદ્વાનો વો આ વિષયે મતભેદ છે; તે તે વિષે સ્વાભાવિક રીતે ચર્ચા કરવાનો બહુ અવકાશ છે. પ્રકૃતિના સત્યને વિધ્ધ એવા મનુષ્ય લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યન’ કાવ્ય ધો ભાગે અન્યથા થઈ જવાનું ભય રહે છે, અને કાવ્ય પદ્ધતિજ નવી કથવી પડે, એવું લાગે છે. કાવ્યનું રચનારજ મનુષ્ય છે, એટલે તે પોતાના ભાવનો આરોપ કયો વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસ અનુભવે નહિ તે અન્યમાર્ગે કાવ્યત્વ સિદ્ધ કરવું’ એમાં બ. હુ રમણીયત્વ રહે કે નહિ તે શંકા રૂપ છે. જુલાઈ-૧૮૪૮. ૨૩૮ વાર્તિક ( લેખન તથા વાચન ):~રા. રા. મનઃસુખરામ સૂર્યરામના નામથી ૨૩૮ લખનાર રા. રા મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. મુંબાઇ, નિર્ણય સાગર પ્રેસ. આ લેખ જે કાઈ જિજ્ઞાસને મેળવવાની ઈચ્છા હોય તો કતોને પોતાને મુંબઈ લખવું; અથવા અમને લખી જણાવવું. Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50