પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન. ૨૪૦ પૃથુરાજ ચૌહાણ અને ચંદવરદાચી:-હિંદુરતાનના પરાક્રમી અને સ્વતંત્ર રાજવીરાની નામાવલિની સમાપ્તિ પૃથુરાજના નામથી થાય છે અને એ રનના અસ્તના સંધિ આખા ભારતના અરતના સંધ હોવાથી ત્યાં ઉભા રહીને સર્વ કોઇને જ્ઞાની, ધ્યાની, રાજનીતિનિપુણ, ઇતિહાસ જેનાર, સર્વને અનેક વિચાર કરવાનું સહજે જ મન થઈ આવે છે. આર્યાવર્તનું ભૂત અને ભવિષ્ય દિલ્લીના કાંગરા ઉપર બેસીને વિકતાં વિલેતાં કાગરને કીનારે વર્તમાનના ઉગ્ર કંપાપાતથી ક૯૫નાનિમગ્ન સ્મૃતિ ભાગ્ય ઉપર હાથ દેતી, નિ. શ્વાસ નાંખતી, જળગી ઉઠે છે, ને એના એ વર્તમાનનેજ અનંતભાવિ નિરખે છે. કલહ. કલેશ કુસંપ આદિ અનેક વિટંબનાની સહભાગી છતાં પણ સ્વતંત્રતા એ આર્યાવર્તની કોઈ અપૂર્વ શક્તિ હતી; રાજકીય સ્વાતંત્રયને અભાવે પ્રજામાં તેમ વ્યક્તિમાં ઐકય, કાર્યસાધક સામર્થ, સ્વાર્પણ પર્યંતની પરાર્થ બુદ્ધિ, એ અને એવા ઉત્તમ, ભવ્ય, સામાજિક ગુણોનો ઉદ્ભવ કે ઉત્કર્ષ થવાનાજ નહિ, ને અન્યાશ્રયની પેઠે એ ગુણાભાવે પારખંય અને પારત'વ્યને લેઇ એ ગુણાભાવ એવી પરંપરા ચાલીજ જવાની, - પૃથુરાજ એ નામ આ બધા અને એવા અનેક તુરંગના વનિરપે છે. કોઈ પ્રતિ. ભાવાન લેખકને હાથે તે વીના કથાકાલ ચીતરાય હાય, એ પ્રતાપી રાજાને ચંદજ પુનઃ આજના સમયમાં ઉતારીને એના આશ્રયદાતાની કથા આપણને કહેતા હોય તો શા અધ્યયન કરવા યોગ્ય, બાધ લેવા યોગ્ય, ભવ્ય ઈતિહાસ આપણા હાથમાં આવે. પૃથુરાજની કથાને યદ્રાતદ્દા ગોઠવીને પોતાનું પાંડિત્ય દશાવનાર કરતાં ચંદના રાસાને આધારે જ તેનું ચરિત જેવું છે તેવું ને તેવું કહી જવામાં એટલાજ માટે વધારે સ્વારસ્ય અને સાર છે. રા. મણિલાલને લખવાની છુટ સારી છે, પણ તેમની ઐતિહાસિક અવલોકનશકિતમાં પૃથુરાજના નામથી સુચવાતા ધ્વનિનો નિર્વાહ કરે તેટલી વિશાલતા કે દીર્ધદર્શિતા નથી એ શાચનીય છે. કેટલીક વાત એમને ધમાંધપણા રૂપે કે વહેમરૂપે લાગી છે, ને તે વાત ઉપર તેવી ટીકા આપવાનું પણ તેમણે સાહસ કર્યું છે, પરંતુ ઇતિહાસને દેશકાલ તથા જનસમાજના પરિપૂર્ણ આને દર્શરૂપે અનુભવનાર કોઈ ભવ્ય લેખક એના એજ વહેમમાંથી આપણને પૃથુરાજના સમયનું કોઈ અલૌકિક દર્શન કરાવી શક્ત, સમરમુખે અવિશક્તિ હૃદયે અને પરમેડલ્લાસથી થતા પ્રાણાપંણને કોઈ મંત્ર સમજાવી શક્ત. ઇતિહાસ અને પદાર્થવિજ્ઞાન બે જુદી વાત છે, પદાર્થવિજ્ઞાન પણ ઈતિહાસને વિષય થાય પણ ઇતિહાસને પદાર્થવિજ્ઞાનની કસેટીમાં ઉતારી શકાયજ નહિ. ઇતિહાસ તે વ્યક્તિ વ્યક્તિના અને સમાજના આંતર વિકાસને અતિ સુતિ કાવ્યમય કમ છે; પદાર્થવિજ્ઞાન બાહ્ય વિશ્વના કાવ્યને એકાદ આલાપ છે આટલા માટે પિતા તરફથી કાંઈજ ન ઉમેરતાં માત્ર ચંદની કથાનેજ વળગી રહેવામાં બહુ સારું છે; વાચનારજ યથા• શક્તિ તર્ક કરી લેશે છતાં રા. મણિલાલને આ લેખ ચંદના લેખના સારરૂપ હાઈ પૃથુરાજને નામે લખાયલા બીજા બધા લેખોમાં સર્વોપરિ છે એમ કહેતાં અને સંતોષ થાય છે. A પૃથુરાજ એટલે વીરત્વ, પરાકેમ તેની સાથેજ શંગાર અને ટેકનો પુંજ હતા; વીર અને શૃંગારની મતિ હતા; એ ઉભયે ભાવની અવિશંખલ સ્વાપણુબુદ્ધિને રાજનીતિના સાંકડા માર્ગ માં નિયમી રાખવાની દીર્ધદષ્ટિ તેનામાં કે તેના સામનામાં ન હતી તેનામાં તો શું પણ જયચંદ, ભીમદેવ, જેવા મહારાજાઓમાં પણ નહતી; તેઓ વીર અને શુગારના નાયક ન હતા, પણ ૨૪૧ કતો રા. રા. મણિલાલ ઇમારામ ભદ્ર, અમદાવાદ, મૂલ્ય. ૩ ----- 5 | andhi Heri Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50