પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, દૂરદર્શિતાના વિષયમાં તે તે પણ પૃથુરાજ જેટલાજ દોષિત છે. દિલ્લી અને કનાજનું એકત્ર સામ્રાજ્ય કે પ્રકારે ઉદ્ભવ્યું અને કેવે પ્રકારે વીખેરાઈ ગયું એ જોતાં અનેક શાકપરંપરા ઉભરાઈ આવે છે, અને ભાવિમાં શું થવું જોઈએ, શું કરવું જોઇએ તેના વિચાર સ્પરે છે. પણુ આર્ય રુધિર તેનું તેજ છે, હજીએ વર્તમાનને સમજી આપણે કાર્યસાધક સામર્થ્ય અને ઐક્ય પ્રાપ્ત કરીએ એ સમય કયારે આવશે તે ચરે તો મહાવીર પાસે ઉચરાવ્યું છે, છતાં હૃદયને પ્રતીતિ થતી નથી. સપ્ટેમ્બર-૧૮૬૮ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50