પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મંત્ર અભેદ જપું અમે, પંથ અભેદ અભેદ; ભેદ અભેદ વિષે ગળ્યા, એ અભેદ અમારે વેદ, હું માં, તુમાં એમ નહિ, હુ તેનું તું હુંજ; હું તે સર્વને સર્વે હું, એવી ઉડી અભેદની ગુંજ, હોય અભેદ ઉપાસીતે, આ ભેટો આજ, તે સાચાં, હું તેમનો, બીજો પ્રેમ એ વ્યર્થ અવાજ, “ અભેસિં , " It is a fire that kindling its first embers in the narrow nook of a private bosom, caught from a wandering spark out of another private heart, glares and enlarges until it warms and beams upon multitudes of men and women, upon the universal heart of all, and so lights up the whole world and all nature with its generous flames. Emerson કેઇ એક વ્યક્તિના હૃદયથી ઉડતા તણખાને યોગે કોઇ અન્ય હૃદયમાં પ્રકટ થયેલાં એ એ અગ્નિ છે કે જે અધિકાધિક પ્રાપ્ત થત થત, વૃદ્ધિ પા. મતે પામતે, અસંખ્ય પુરૂષ અને અસંખ્ય સ્ત્રીઓને પ્રાશ અને આનંદ ઉપજાવે છે, સર્વનાં હૃદયને પ્રકાશિત અને આનંદિત કરે છે, ને એમ સમગ્ર વિશ્વ બ્રહ્માંડ માત્રને, પિતાના ઉદાર પ્રકાશમાં ઉતારી લે છે. એમસન, કહીં લાખો નિરાશામાં અમર આશા છપાઇ છે. અંતિમ કાવ્ય. Gandhi Heritage Portal