પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અજ્યાસ, અન્ન એક અવાંતર શંકા સંભવે છે કે કેવલ અહં કારે કરીને સૃષ્ટિ કેમ થઈ શકે ? અહંકાર એ અંતઃકરણની વૃત્તિનો પ્રકાર છે અને તેટલાથી અંતઃકરશુના પ્રદેશથી વ્યતિરિક્ત એવા બાહ્ય વિશ્વમાં પદાર્થનું સ્વરૂપ કેમ સિદ્ધ થાય આનું સિદ્ધાન્નમાં એ નિરાકરશુ છે કે અંતઃકરણ રજોગુણના ક્ષાભથી, વૃત્તિના બહિર્ગમનને સમયેજ વૃત્તિમાં રહેલા તમે ગુણથી પદાર્થ કપાય છે ને સત્વગુણથી તે પદાર્થના દ્રષ્ટા કલ્પાય છે, એમ વૃત્તિમાંજ સમસ્ત બાહ્ય એ નામે પ્રસિદ્ધ થતા, વિશ્વને પણ અનિવચનીય રીતે નિવાસ અને સમાસ છે. એ સકલ છત્તિના સાક્ષી તદારૂઢ નિવિ કાર નિત્ય છે. આનેજ અનિર્વચનીય ખ્યાતિ કહે છે, વિવર્તવાદ અથવા દષ્ટિસૃષ્ટિવાદ પણ એજ છે, યુગાદિ પ્રક્રિયાઓથી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સંક૯૫માત્રથી બાહ્ય વસ્તુની સિદ્ધિ કરી શકાય એવી ઈચ્છાશક્તિ અને ક્રિયાશક્તિને જે સબલ વેગ સિદ્ધ થઈ શકે છે, તે પણ સંક૯૫મા બાહ્ય પદાર્થ સિદ્ધ કરવાના પ્રકારની સાક્ષી છે. અને જે જે મહાત્માઓ, જ્ઞાનીઓ, અભેદાનુભવને શિખરે પહોંચ્યા છે તે સર્વે સિદ્ધસંક૯૫ ઇશ્વર તુલ્યજ મનાયા છે, અવ્યાકૃતમાંથી સૃષ્ટિનું વ્યાકરણ પણ બહુ થાઉં" એવા સંકલ્પમાત્રથી ઉપનિષદોમાં વર્ણવેલું" છે. એટલે અહંકાર અંત:કરણધર્મ હાઈ બાહ્ય પદાર્થ કેમ સર્જી શકે એવી શંકામાં સાર નથી. સૃષ્ટિ એનો અર્થ જ અદ્વૈત પરિભાષામાં એટલે છે કે અવ્યાત સત નું બાહ્યત્વ પામવું, આંતરનું બાહ્ય થવું. અને સમષ્ટિ અનુસાર વ્યષ્ટિને સમજવાનો નિયમ લક્ષમાં લેતાં, મનુષ્ય| માત્રને પોતપોતાનું જગત પણ એજ પ્રકારે ઉદ્ભવે છે અને અનુભવાય છે એવું પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. - ત્યારે આ પ્રકારે જે અહંકાર સમગ્ર વ્યષ્ટિ સમષ્ટિનું નિદાન છે તેને બંધ કેમ કહ્યા છે એ હવે વિચારવાનું પ્રાપ્ત થાય છે. “ અહંકારથી આરંભી દેહ પર્વતના જે જે અજ્ઞાનકલ્પિત બંધ છે' એમ ભગવાન આચાર્યે કહ્યું છે તેમાંજ અહંકારકૃત જગત આદિ સંબંધમાત્રને * બંધ’ શા માટે કહેવા તે સૂચવેલું છે. “ અજ્ઞાન૯િ૫ત’ હોવાથી એ સર્વે બંધ કહેવાય છે એનું તાત્પર્ય સમજતાં, અહંકારાદિ દેહાંત વિકારમાત્રને બંધરૂપ માનવાનું તાત્પર્ય સ્પષ્ટ થાય એમ છે. અજ્ઞાન એટલે સ્વરૂપનું અજ્ઞાન–વસ્તુમાત્ર પોતે પોતાનું સ્વરૂપ અનુભવે તે તેને અજ્ઞાન રહે નહિ, તેનું અજ્ઞાન નિવૃત્ત થઈ જાય, અને જ્ઞાનને તેને અનુભવ આવ્યા એમ કહેવાય. સૃષ્ટિને આરંભકાલે પણ બહુ થાઉ' એવા સંત સ્વભાવે કરીને પ્રવતતી જે નામરૂપાત્મક વ્યાકૃતિ તેને વિસ્તાર એજ અજ્ઞાનનો મહિમા છે. સતના સ્વભાવેજ વ્યક્તિ અને અભ્યાત થયાં જવાનો છે, અને એ ઉભય પ્રકારે પ્રવર્તવાનું ફલ પ્રત્યેક વ્યાકૃતિ રવસ્વરૂપને અનુભવે એ અર્થે જે અનુભવ જોઈએ તે અનુભવ કરાવવાનું છે. અનુભવને અર્થે અજ્ઞાનની કલ્પના કરવી પડે છે, એને અજ્ઞાન ન કહેતાં ગમે તે નામ આપીએ તોપણ ચાલે. એમ કહીએ કે ઇશ્વરને પ્રેમ ઉભરાઈ જઈ દંતમય વિશ્વ ઉભરાય છે તોપણ ઠીક છે. એમાં પણ સૃષ્ટિના છેડે અનુભવ છે, પ્રેમાનુભવ કહો તો તે પ્રમાનુભવ એ સૃષ્ટિનો હેતુ છે. અર્થાત કોઈ પણ પ્રકારના અનુભવને અર્થે સૃષ્ટિ છે, ને તે અનુભવનો અભાવ કલ્પીને આરંભ માનવે એ અજ્ઞાન છે. આ ઉપર અધિક વક્તવ્ય અન્ન અપ્રસ્તુત છે. નિષ્કર્ષ કે અજ્ઞાન અતાર્દિસિદ્ધ સત સ્વભાવમાંજ વિદ્યમાન છે, પણ તેને અંત નામરૂપ વ્યાકૃતિના અંતની સાથેજ આવી જાય છે, અને સત સ્વસ્વરૂપે સ્થિત થઈ સ્વાનુભવમાં વિરમે છે. ત્યારે “ બહુ થાઉ ' એ અટુંકારપૂર્વક સૃષ્ટિના વિસ્તાર તે અજ્ઞાનથી જ થયો છે, અને સૃષ્ટિમાત્ર, એ અજ્ઞાનને લેઈ અટું કારધારા વિતરતી sanah Heritage Pon Ortal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 16/50